ટીવી અભિનેત્રી નિયા શર્મા (Nia Sharma) સોશિયલ મીડીયા પર સ્ટાઇલ આઇકોન બનીને છવાઇ ચૂકી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને અવાર નવાર પોતાના નવા નવા લુક્સની સાથે લોકોને દિવાના બનાવે છે. હવે નિયાએ એક રેડ બાયોકોન ડ્રેસમાં ફોટોશૂટ કરાવી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે. તેમના આ PHOTOS જોરદાર વાયરલ થઇ રહ્યા છે. જુઓ આ PICS...