PHOTOS

Skin Care:રાત્રે સૂતા પહેલા ચહેરા પર લગાવો આમાંથી કોઈ એક વસ્તુઓ, સવાર સુધી ખીલી જશે તમારો ચહેરો

Skin Care Tips: આજની વ્યસ્ત જીવનશૈલીમાં લોકો પોતાની ત્વચાનું ધ્યાન રાખવાનું પણ ભૂલી જાય છે. ખાસ કરીને રાત્રે.  ચહેરાની સંભાળ દિવસે રાખવી જેટલી જરૂરી છે એટલી જ રાત્રે પણ જરૂરી છે. રાત્રે સૂતા પહેલા ચહેરો કરવો જોઈએ. આ સિવાય રાત્રે સૂતા પહેલા તમે તમારા ચહેરા કેટલીક વસ્તુઓ પણ લગાવી શકો છો જે તમારી ત્વચાને રીપેર કરે છે. તો ચાલો આજે તમને જણાવીએ તમે ત્વચા પર રાત્રે કઈ કઈ વસ્તુઓ લગાડી શકો છો.  

Advertisement
1/5
નાળિયેર તેલ
નાળિયેર તેલ

ચહેરાને ચમકદાર રાખવા માટે રાત્રે સૂતા પહેલા ચહેરા પર થોડું નારિયેળ તેલ લગાડી 5 મિનિટ માલિશ કરવી જોઈએ.  

2/5
એલોવેરા જેલ
એલોવેરા જેલ

એલોવેરા જેલ ચહેરાના રંગને સાફ કરે છે.  ત્વચાને હાઈડ્રેટ રાખવા માટે રાત્રે સૂતા પહેલા ચહેરા પર એલોવેરા જેલ લગાવવું જોઈએ.

Banner Image
3/5
કાચું દૂધ
કાચું દૂધ

રાત્રે સૂતા પહેલા ચહેરા પર કાચું દૂધ પણ લગાવી શકાય છે. તેનાથી સવારે તમારો ચહેરો એકદમ ચમકદાર દેખાશે.

4/5
ગુલાબજળ
ગુલાબજળ

ચહેરાને ચમકાવવા માટે ગુલાબજળનો ઉપયોગ કરી શકાય છે. રાત્રે સૂતા પહેલા ચહેરા પર લગાવવું જોઈએ. 

5/5
ઓલિવ ઓઈલ
ઓલિવ ઓઈલ

રાત્રે સૂતા પહેલા ચહેરા પર ઓલિવ ઓઈલ અવશ્ય લગાવવું જોઈએ. તેનાથી ચહેરા પર ગ્લો આવે છે. 





Read More