'બિગ બોસ 14' (Bigg Boss 14) ફેમ નિક્કી તંબોલી (Nikki Tamboli) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. નિક્કી અવાર નવાર ઇંસ્ટાગ્રામ પર પોતાના સુંદર ફોટા પોસ્ટ કરતી રહે છે. નિક્કીએ તાજેતરમાં જ પોતાના સુંદર ફોટા પોસ્ટ કર્યા છે. જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. ફેન્સ નિક્કીના ફોતા પર રસપ્રદ કોમેન્ટ કરી રહ્યા છે.
નિક્કી તંબોલી (Nikki Tamboli) એ બ્લેક શોર્ટ ડ્રેસમાં પોતાના ફોટા પોસ્ટ કર્યા છે. આ ફોટામાં નિક્કી તંબોલી (Nikki Tamboli) કમાલની લાગી રહી છે. નિક્કી તંબોલી (Nikki Tamboli)નો આ લુક ફેન્સને ખૂબ ગમી રહ્યો છે.
નિક્કી તંબોલી (Nikki Tamboli) એ ફોટા પોસ્ટ કરતાં તેને મજેદાર કેપ્શન લખી છે. નિક્કીએ લખ્યું 'તેરે બિના મેરી જીંદગી મેં શાંતી નહી હૈ'
નિક્કી તંબોલી (Nikki Tamboli) ના ફોટા પર ફેન્સ ખૂબ લાઇક્સ અને કોમેન્ટ કરી રહ્યા છે. એક ફેને નિક્કીના ફોટા પર કોમેન્ટ કરીને લખ્યું, 'આખું હિંદુસ્તાનને દીવાનું કરી દીધું', તો એકએ લખ્યું ' તમે ફેલાવી દીધી છે અશાંતિ'
નિક્કી તંબોલી (Nikki Tamboli) એ આ પહેલાં પણ ઘણા ગ્લેમરસ ફોટા પોસ્ટ કર્યા હતા, જેમાં તે પર્પલ સ્કર્ટ-ક્રોપ ટોપ પહેરેલી જોવા મળી હતી. નિક્કીનો આ લુક ખૂબ ગ્લેમરસ હોય છે.
તમને જણાવી દઇએ કે નિક્કી તંબોલી (Nikki Tamboli) બિગ બોસ (Bigg Boss 14) એ ગત સીઝનનો ભાગ રહી. તે ટોપ 3 ફાઇનલિસ્ટમાં પણ પોતાનું સ્થાન બનાવી શકી હતી. આ શો બાદથી તે ઘણા મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી ચૂકી છે.
નિક્કી તંબોલી (Nikki Tamboli) જલદી જ ટીવી પર આવનાર રિયાલિટી શો 'ખતરો કે ખેલાડી 11' (Khatron Ke Khiladi) માં પણ જોવા મળશે. તે આ શો માં કંટેસ્ટેંટના રૂપમાં ભાગ લેશે.