PHOTOS

Nutan ની પૌત્રીને રહી જશો દંગ, જોઇને કહેશો દાદીની કોપી લાગે છે

બોલીવુડના સ્ટારના બાળકો ખૂબ પોપ્યુલર હોય છે. બાળપણથી જ તે લોકોને ખૂબ લાઇમલાઇટ મળે છે. તે પણ કોઇ સ્ટારથી ઓછું અનુભવતા નથી. એવી જ એક સ્ટાર કિડ છે પ્રનૂતન બહન. હવે પ્રનૂતન બહલ (Pranutan bahl)બોલીવુડનો ભાગ છે અને અભિનેત્રી તરીકે ફિલ્મોમાં ડેબ્યૂ પણ કરી ચૂકી છે. પ્રનૂતન બહલ (Pranutan bahl) એકદમ સુંદર છે .એક નજર તેમની સુંદર તસવીરો સાથે જાણીએ બોલીવુડ સાથે તેમનો પહેલાંથી કયો ખાસ સંબંધ છે. 

Advertisement
1/7
મોહસીન બહલની પુત્રી છે
મોહસીન બહલની પુત્રી છે

બોલીવુડ અભિનેત્રી પ્રનૂતન બહલ (Pranutan bahl) ના ઘરમાં એક નહી બે નહી ઘણા બોલીવુડ સ્ટાર છે. પ્રનૂતન એક્ટર મોહનીશ બહલ (Mohnish Bahl) ની પુત્રી છે. હેન્ડસમ પિતાની માફક પ્રનૂતન એકદમ સુંદર લાગે છે. 

2/7
નૂતનની પૌત્રી છે
નૂતનની પૌત્રી છે

એટલું જ નહી પ્રનૂતન (Pranutan bahl) દિગ્ગજ અભિનેત્રી નૂતન (Nutan) ની પૌત્રી છે. જોકે, મોહનીશ બહલ  (Mohnish Bahl) નૂતનનો પુત્ર છે. આ મુજબ પ્રનૂતન, નૂતનની પૌત્રીતહઇ. પ્રનૂતનનું નામ પણ દાદીના નામ પરથી જ છે. 

Banner Image
3/7
દાદી સાથે થાય છે તુલના
દાદી સાથે થાય છે તુલના

પ્રનૂતન (Pranutan bahl) ના ફોટા જોયા બાદ મોટાભાગે લોકો તેમની સુંદરતાની તુલના તેમની દાદી નૂતન (Nutan) સાથે કરે છે. પ્રનૂતન (Pranutan bahl) પણ પોતાની દાદીની માફ્ક એકદમ સુંદર છે અને તેમના ગ્લેમરસ લુકના દિવાના છે.

4/7
કાજોલ સાથે છે સંબંધ
કાજોલ સાથે છે સંબંધ

પ્રનૂતન (Pranutan bahl) નો કાજોલ (Kajol) સાથે અને તનીષા મુખર્જી (Tanisha Mukherjee) સાથે પણ ખાસ સંબંધ છે. કાજોલ અને તનીષા મોહનીશની કજિન બહેન છે. જોકે મોહનીશની બંને માસીની દિકરીઓ છે. આ દ્વષ્ટિએ પ્રનૂતનની ફઇ થઇ. 

5/7
સલમાન ખાને કરી લોન્ચ
સલમાન ખાને કરી લોન્ચ

બોલીવુડ સ્ટારના પરિવાર સાથે આવનાર પ્રનૂતન ફિલ્મી દુનિયામાં પગ માંડી ચૂકી છે. તેમણે સલમાન ખાન (Salman Khan) ના પ્રોડક્શનની ફિલ્મ 'નોટબુક' સાથે ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 2019માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં તેમની સથે ઝહીર ઇકબાલ જોવા મળ્યા હતા. 

6/7
સુંદરતાના થયા ચર્ચા
સુંદરતાના થયા ચર્ચા

પ્રનૂતન (Pranutan bahl) ની ડેબ્યૂ ફિલ્મ વધુ ચાલી નહી, પરંતુ પ્રનૂતનની સુંદરતાએ લોકો પર છાપ જરૂર છોડી. ત્યારબાદથી જ તેમની સુંદરની ખૂબ ચર્ચા થવા લાગી. 

7/7
સોશિયલ મીડિયા પર છે એક્ટિવ
સોશિયલ મીડિયા પર છે એક્ટિવ

પ્રનૂતન (Pranutan bahl) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને અવાર નવાર ઇંસ્ટાગ્રામ પર પોતાના નવા નવા ગ્લેમરસ ફોટા પોસ્ટ કરતી રહે છે. તેમના ફેન્સ તેમની તસવીરોને ખૂબ પસંદ કરે છે. 





Read More