PHOTOS

Optical Illusion: માત્ર 7 સેકન્ડમાં બાળકના ખોવાયેલું બૂટ શોધી કાઢનાર જ હશે જીનિયસ

Optical Illusion: તમારી સામે એક ફોટો આપવામાં આવ્યો છે, જેમાં તમે એક છોકરાને પલંગ પર પોતાના ડાબા પગલાં મોજા પહેરેલો જોઇ શકો છો. છોકરાનું એક બૂટ તેના જમણા પગમાં છે પરંતુ તેના ડાબા પગનું બૂટ રૂમમાં ક્યાંક ખોવાઇ ગયું છે. આખા રૂમમાં રમકડાં અને કપડાં આમતેમ વિખરાયેલા છે, જેથી રૂમ ખૂબ જ અસ્ત-વ્યસ્ત લાગી રહ્યો છે. આજે તમારા માટે ચેલેન્જ છે કે શું તમે રૂમમાં ખોવાયેલા બૂટને 7 સેકન્ડમાં શોધી શકો છો? 

Advertisement
1/2

પ્રશ્ન- તમારા માટે આજે ચેલેન્જ એ છે કે શું તમે બાળક માટે ખોવાયેલા બૂટને તેના ગંદા રૂમમાંથી શોધી શકો છો.? 

2/2

જવાબ- જો તમે બાળકના બૂટને શોધવામાં અસફળ રહ્યા છો, તો આવો અમે જ તમને બાળકના બૂટને શોધવામાં મદદ કરીએ. 

Banner Image




Read More