PHOTOS

પલક તિવારીએ દેખાડ્યો અત્યાર સુધીનો સૌથી ગ્લેમરસ અવતાર! એક એક PHOTOS પર લોકો થયા પાગલ

Palak Tiwari Galmorous Look: શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી તાજેતરમાં સોશિયલ મીડિયા ક્વિન બનવાની તૈયારીમાં છે. તે સતત એવી તસવીરો શેર કરી રહી છેકે લોકો બાકી સેલેબ્સની બ્યૂટીને ભૂલીને તેના દીવાના બની રહ્યા છે. હવે પલકે એક ખૂબસૂરત રેન્ડ એન્ડ વાઈટ ડ્રેસમાં PHOTOSHOOT કરાવીને લોકોના દીલ પર ચાકુ ફેરવવાનું શરૂ કર્યું છે. જુઓ તસવીરો...

Advertisement
1/7

પલકે ગ્લેમરસ રેડ અને વ્હાઇટ કલરના ડ્રેસમાં ખૂબ જ ઈન્ટેંસિવ એક્સપ્રેશન આપતી તસવીરો શેર કરી છે.

2/7

આ ડ્રેસની વાત કરીએ તો  અહીં પલકે એક વ્હાઈટ ક્રોપ ટોપની સાથે એક લુંગી સ્ટાઈલ શોર્ટ સ્કર્ટ પહેર્યું છે. આ સ્કર્ટને શિમરી ફેબ્રિકથી બનાવવામાં આવ્યું છે.

Banner Image
3/7

પલક તિવારીની આ તસવીરો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં તહેલકો મચી ગયો છે અને જોરદાર વાયરલ થઈ છે.

4/7

તમને જણાવી દઈએ કે પલક તિવારી, શ્વેતા તિવારી અને તેના પહેલા પતિ રાજા ચૌધરીની પુત્રી છે.

5/7

પલક તિવારીની ડેબ્યૂ ફિલ્મ 'ફિલ્મ- ધ સેફ્રોન ચેપ્ટર' આ મહિને જ રિલીઝ થનાર છે. 

6/7

આ ફિલ્મને વિશાલ મિશ્રાએ નિર્દેશિત કરી છે, જ્યારે વિવેક ઓબેરોય, પ્રેરણા વી અરોડાએ પ્રોડ્યૂસ કરી છે. 

7/7

આ ફિલ્મ ગત વર્ષે રિલીઝ થનાર હતી, પરંતુ કોરોના અને લોકડાઉનના કારણે તેની રિલીઝ ડેટ અટકી ગઈ હતી.  





Read More