PHOTOS

પટના: નાગેશ્વર બાબા 22 વર્ષથી સતત છાતી પર 21 કળશ રાખી કરી રહ્યા છે નવરાત્રીની આરાધના

બિહારના વિભિન્ન ભાગોમાં શરદ નવરાત્રીને લઇ હજારો પૂજા મંડપ બનાવી રહ્યા છે. જેમાં દેવી દુર્ગાની મૂર્તિ બનાવવામાં આવી છે.

Advertisement
1/5
ગત 22 વર્ષોથી નાગેશ્વર બાબા કરી રહ્યાં છે આરાધના
ગત 22 વર્ષોથી નાગેશ્વર બાબા કરી રહ્યાં છે આરાધના

પટનાના રહેવાસી નાગેશ્વર બાબા શરદ નવરાત્રી દરમિયા ગત 22 વર્ષોથી સતત પોતાની છાતી પર 21 કળશ સ્થાપના કરી દેવી દુર્ગાની આરાધના કરી રહ્યાં છે.

2/5
દેવી દુર્ગાથી મળે છે ઉર્જા: નાગેશ્વર બાબા
દેવી દુર્ગાથી મળે છે ઉર્જા: નાગેશ્વર બાબા

નાગેશ્વર બાબાએ કહ્યું છે કે તેના માટે તેમને દેવી દુર્ગાથી ઉર્જા મળે છે. ત્યાં પટનાના પ્રસિદ્ધ નૌલખા મંદિરમાં ભગવતીની આરાધના કરે છે.

Banner Image
3/5
નાગેશ્વર બાબાને આશિર્વાદ લેવા માટે પહોંચી રહ્યા છે લોકો
નાગેશ્વર બાબાને આશિર્વાદ લેવા માટે પહોંચી રહ્યા છે લોકો

નાગેરશ્વર બાબાની આ તપસ્યાને જોઇને પટના અને આસપાસના લોકો નૌલખા મંદિર પહોંચી રહ્યાં છે અને તેમને આશીર્વાદ આપી લઇ રહ્યાં છે.

4/5
નવ દિવસ સુધી ઉપવાર કરી લોકો છાતી પર કળશ સ્થાપના કરે છે
નવ દિવસ સુધી ઉપવાર કરી લોકો છાતી પર કળશ સ્થાપના કરે છે

રાજ્યના વિભિન્ન ભાગોમાં પણ કોઇ ભક્ત પોતાની છાતી પર કળશની સ્થાપના કરી આરાધના કરવામાં લીન જોવા મળી શકે છે. આ સતત નવ દિવસ સુધી ખાધા-પીધા વગર સતત તપસ્યા કરે છે.

5/5
બિહારમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે દુર્ગા પૂજા
બિહારમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે દુર્ગા પૂજા

બિહારના વિભિન્ન ભાગોમાં શરદ નવરાત્રીને લઇ હજારો પૂજા મંડપ બનાવી રહ્યા છે. જેમાં દેવી દુર્ગાની મૂર્તિ બનાવવામાં આવી છે.

Read More