PHOTOS

અભિનેત્રી પાયલ ઘોષે લીધો આ નિર્ણય, જાણીને કરશો સેલ્યૂટ- PHOTOS

અભિનેત્રી પાયલ ઘોષ (Payal Ghosh)એ એક એવી જાહેરાત કરી દીધી છે જેને લઇને દરેક તેની પ્રશંસા કરી રહ્યા છે. તાજેતરમાં જ જે સમાચાર સામે આવ્યા છે તેને લઇને એક્ટ્રેસ ખૂબ ચર્ચામાં છવાઇ ગઇ છે. 

Advertisement
1/7

તાજેતરમાં જ પાયલે પોતાના એક મિત્રને કિડની સંબંધી બિમારીના લીધે ગુમાવી દેવાના કારણે પોતાના અંગોને દાન કરવાનો સંકલ્પ કર્યો છે. 

2/7

કિડનીની બિમારીથી પીડિત અભિનેત્રીના મિત્રોને કોઇપણ દાનદાતા મળ્યો નથી. 

Banner Image
3/7

આ અંગે પાયલે કહ્યું કે 'હું મારા મૃત્યું બાદ મારા અંગોને દાન કરવાનો સંકલ્પ લઉ છું. મેં મારા પરિવારને અનુરોધ કર્યો છે કે મારા મૃત્યું બાદ મારા અંગોનું દાન કરવામાં આવશે.'

4/7

આગળ તેને કહ્યું કે 'દાન કાર્ય ખૂબ જ નેકીનું કામ છે. જેથી અન્ય લોકોનો જીવ બચી શકે છે. હું મેં આજે એક મિત્રને ગુમાવી દીધો. તે એક કિડનીની બિમારીથી પીડિતો હતો અને લોકડાઉના કારણે તેને ડોનર ન મળ્યો. 

5/7

તેમણે આગળ કહ્યું કે 'તમામને અનુરોધ છે કે મૃત્યું બાદ પોતાના અંગોને દાન કરવા માટે આગળ આવે. આવો બધા મળીને પૃથ્વીને એક સારું સ્થળ બનાવીએ.'

6/7

તેમણે આગળ કહ્યું કે 'ભારતમાં જ લાખો લોકો છે જે જોઇ શકતા નથી અને તેમને દાનદાતાઓની જરૂર છે. આપણે તેમના જીવનને સારું કરી શકીએ છીએ. 

7/7

પાયલ ઘોષ, અંગદાન, અભિનેત્રી, Payal Ghosh, donate organ





Read More