PHOTOS

લોકો જોઈ રહ્યાં હતા 'સાંડ કી આંખ', અચાનક થિએટરમાં પહોંચી ગઈ તાપસી પન્નૂ- જુઓ PHOTOS

આ ફિલ્મ ઉત્તર પ્રદેશના બાગપતના જોહરી ગામની બે શૂટર દાદિઓ ચન્દ્રો તોમર (Chandro Tomar) અને પ્રકાશી તોમર (Prakashi Tomar)ની સત્ય ઘટના પર આધારિત છે. 

Advertisement
1/5
મુંબઈના સીટી મોલમાં પહોંચી તાપસી
મુંબઈના સીટી મોલમાં પહોંચી તાપસી

મુંબઈના સીટી મોલમાં જ્યારે લોકો સાંડ કી આંખ જોઈ રહ્યાં હતા ત્યારે તાપસી પન્નૂ અને તુષાર હીરાનંદાણી ત્યાં પહોંચી ગયા હતા. 

2/5

તાપસીને આમ અચાનક જોઈને લોકો પણ ચોકી ગયા હતા.

Banner Image
3/5
ફિલ્મમાં શાનદાર અભિનયનું પ્રદર્શન
ફિલ્મમાં શાનદાર અભિનયનું પ્રદર્શન

જો વાત અભિનયની કરીએ તો ચન્દ્રો તોમરના રોલમાં ભૂમિ પેડનેકર અને પ્રકાશી તોમરના રોલમાં તાપસી પન્નૂની જેટલી પ્રશંસા કરવામાં આવે એટલી ઓછી છે. બંન્નેએ શાનદાર પ્રદર્શન કર્યું છે. 

4/5
પેન્ટ અને શર્ટમાં જોવા મળી
પેન્ટ અને શર્ટમાં જોવા મળી

આ દરમિયાન તાપસી પેન્ટ અને શર્ટમાં જોવા મળી. 

 

5/5
ફિલ્મમાં આ સ્ટાર્સની પણ મહત્વની ભૂમિકા
ફિલ્મમાં આ સ્ટાર્સની પણ મહત્વની ભૂમિકા

'સાંડ ની આંખ'માં ભૂમિ પેડનેકર અને તાપસી પન્નૂ સિવાય પ્રકાશ ઝા, વિનીત કુમાર સિંહ અને પવન ચોપડાની પણ મહત્વની ભૂમિકા છે. (ફોટો સાભારઃ તમામ તસવીરો યોગેન શાહની)





Read More