બોલિવૂડમાં અનિલ કપૂર અને રિયા કપૂરની જોડી પાવરફુલ પિતા-પુત્રીની જોડી ગણાય છે. હાલમાં આ જોડી મુંબઈ એરપોર્ટ પર ક્લિક થઈ ગઈ હતી. અનિલે પેસ્ટલ બ્લુ રંગનું સ્વેટર પહેર્યું હતું જ્યારે રિયા ઓલ બ્લેક લુકમાં જોવા મળી હતી. (Photo courtesy: Yogen Shah)
અનિલ કપૂરના ચહેરા પર વયની અસર જોવા નથી મળતી. (Photo courtesy: Yogen Shah)
સોનમ કપૂરના લગ્ન પછી રિયા હવે સતત પિતા અનિલની સાથે જોવા મળે છે. (Photo courtesy: Yogen Shah)
અનિલ કપૂર અને દીકરી રિયા કપૂરની જોડી મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. (Photo courtesy: Yogen Shah)