PHOTOS

રણવીર લગ્ન પછી બદલાઈ ગયો? દીપિકાની આ તસવીરો છે પુરાવો

Advertisement
1/5

એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલમાં તેના માતા-પિતાના ઘરે બેંગ્લુરુ જવા રવાના થઈ હતી. દીપિકાની આ મુસાફરી દરમિયાન તેની સાથે પતિ રણવીર સિંહ જોવા નહોતો મળ્યો અને તે એકલી જ હતી. (Photo courtesy: Yogen Shah)

2/5

રણવીર સિંહ અત્યાર સુધી સતત દીપિકા સાથે જોવા મળ્યો છે અને લગ્ન પછી દીપિકા પહેલીવાર એકલીઅટુલી પ્રવાસ કરી રહી છે. આ તસવીરો જોઈને ચાહકો થાય છે કે શું લગ્ન પછી રણવીર સિંહ બદલાઈ ગયો છે અને દીપિકા પ્રત્યે ખાસ ધ્યાન નથી આપી રહ્યો? (Photo courtesy: Yogen Shah)

Banner Image
3/5

જોકે હકીકત અલગ છે. રણવીર હાલમાં પોતાની આગામી ફિલ્મ 'સિમ્બા'ના પ્રમોશનમાં ગળાડૂબ છે અને આ કારણે તેના માટે બેંગ્લુરુ જવાનું શક્ય નહોતું થયું.  રણવીરની આ ફિલ્મ 28 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. (Photo courtesy: Yogen Shah)

4/5

હાલમાં પ્રિયંકાના મુંબઈ રિસેપ્શનમાં પણ રણવીર અને દીપિકાની જોડીએ ડાન્સ કર્યો હતો.  (Photo courtesy: Yogen Shah)

5/5

 દીપિકા પાદુકોણ એક ફિલ્મ પ્રોડ્યુસ કરી રહી છે. જેમાં તે પોતે જ લિડ રોલ અદા કરવાની છે. આ ફિલ્મ એસિડ અટેક સર્વાઇવલ લક્ષ્મી અગ્રવાલ પર હશે. આ ફિલ્મનું નામ 'છપાક' છે. આ ફિલ્મ માટે મેઘનાએ બે નામ વિચાર્યા હતા 'ગંધક' અને 'છપાક' અંતે 'છપાક' નામ ફાઇનલ કરવામાં આવ્યું હતું.

. (Photo courtesy: Yogen Shah)





Read More