બોલિવૂડમાં મલાઇકા અરોરા, તેની બહેન અમ્રિતા અરોરા, કરિશ્મા કપૂર, સીમા ખાન, મહિપ કપૂર તેમજ કરીના કપૂરની ગણતરી સારી બહેનપણીઓ તરીકે થાય છે. હાલમાં તેમણે પાલી હિલ ખાતે જબરદસ્ત પાર્ટી કરી હતી અને આ પાર્ટીની તસવીરો વાઇરલ થઈ છે.
(Image Courtesy: Yogen Shah)
કરિશ્માએ બ્લેક ટ્રાઉઝર સાથે પ્રિન્ટેડ શર્ટ પહેર્યું હતું જ્યારે મલાઇકાએ શિયર વ્હાઇટ ડ્રેસ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.
(Image Courtesy: Yogen Shah)
અરોરા બહેનોએ ધમાકેદાર પાર્ટીની મજા માણી હતી.
(Image Courtesy: Yogen Shah)
મલાઇકાએ વ્હાઇટ ડ્રેસ અને મિનિમલ મેક-અપ સાથે ક્લાસી લુક પસંદ કર્યો હતો.
(Image Courtesy: Yogen Shah)
અમ્રિતાએ કરિશ્મા સાથે ટ્વિનિંગ કર્યું હતું અને પ્રિન્ટેડ ડ્રેસ પહેર્યો હતો.
(Image Courtesy: Yogen Shah)