PHOTOS

PICS : પ્રિયંકાના મહેમાનો રિસેપ્શન માટે પુરજોશમાં, ક્લિક થયા જોધપુર એરપોર્ટ પર

Advertisement
1/9

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા અને અમેરિકન સિંગર નિક જોનાસે રવિવારે જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં ભારતીય રિવાજ પ્રમાણે લગ્ન કરી લીધા છે. આ પહેલાં તેમણે શનિવારે કેથોલિક વિધિથી લગ્ન કર્યા હતા. રિપોર્ટ પ્રમાણે જોધપુરમાં લગ્ન પછી આ જોડી મુંબઈ અને દિલ્હીમાં રિસેપ્શન આપશે. દિલ્હીના રિસેપ્શનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે એવી શક્યતા છે જ્યારે મુંબઈનું રિસેપ્શન બોલિવૂડ સ્ટાર્સ માટે હશે. આ રિસેપ્શનમાં હાજરી આપવા માટે પ્રિયંકા-નિક અને મહેમાનો જોધપુર એરપોર્ટથી રવાના થયા છે. 

(Pic Courtesy: Yogen Shah)

2/9

રેટ ચેરી આઉટફિટમાં ક્લિક થઈ પરિણીતી ચોપડા. (Pic Courtesy: Yogen Shah)

Banner Image
3/9

ફેશન ડિઝાઇનર સંદીપ ખોસલા. (Pic Courtesy: Yogen Shah)

4/9

ફેમસ કોરિયોગ્રાફર ગણેશ હેગડેએ પત્ની સાથે માણી લગ્નની મજા. (Pic Courtesy: Yogen Shah)

5/9

જોધપુર એરપોર્ટ પર ક્લિક થયા મેકઅપ આર્ટિસ્ટ મિકી કોન્ટ્રાક્ટર. (Pic Courtesy: Yogen Shah)

6/9

જોધપુર એકપોર્ટ પર જોવા મળી ટીવી પર્સનાલિટી કરણ કુંદરા. (Pic Courtesy: Yogen Shah)

7/9

પ્રિયંકા અને નિક દિલ્હી તથા મુંબઈમાં બે રિસેપ્શન યોજવાના હોવાનો રિપોર્ટ છે. (Pic Courtesy: Yogen Shah)

8/9
P
P

વિદેશી મહેમાનોએ ભરપુર મજા માણી લગ્નની. (Pic Courtesy: Yogen Shah)

9/9

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના મહેમાનો જોવા મળ્યા જોધપુર એરપોર્ટ પર. (Pic Courtesy: Yogen Shah)





Read More