PHOTOS

દીપિકા અને રણવીર ઉડ્યા હનીમૂન માટે, બીજું મોટું પ્લાનિંગ છે મગજમાં

Advertisement
1/5

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ઇટલીમાં લગ્નના બંધનમાં બંધાયા બાદ સતત ચર્ચામાં છે.  (Pic Courtesy: Yogen Shah)

2/5

લગ્ન બાદ તરત રણવીર સિંહ ‘સિમ્બા’ના પ્રમોશનમાં વ્યસ્ત થઇ ગયો હોવાથી બંને હનીમૂન પર જઇ શક્યા નહોતા (Pic Courtesy: Yogen Shah)

Banner Image
3/5

હાલ આ કપલની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં તેઓ હનીમૂન માટે રવાના થતાં એરપોર્ટ પર સ્પોટ થયા.  (Pic Courtesy: Yogen Shah)

4/5

આ બંનેએ એકસરખો  ડ્રેસ પહેરીને નવા ટ્રેન્ડની શરૂઆત કરી છે.  (Pic Courtesy: Yogen Shah)

5/5

દીપિકા અને રણવીર કઇ જગ્યાએ હનીમૂન માટે ગયા તેનો હજુ ખુલાસો થયો નથી. 5 જાન્યુઆરીએ દીપિકાનો બર્થ ડે છે ત્યારે દીપિકા હનીમૂન દરમિયાન જ બર્થડે સેલિબ્રેટ કરે તેવી શક્યતા છે. (Pic Courtesy: Yogen Shah)





Read More