સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો દીકરો તૈમુર તેનો જન્મ થયો ત્યારથી ચર્ચામાં છે. સૈફ અલી ખાન અને કરીના કપૂરનો લાડકવાયો તૈમુર 20 ડિસેમ્બરે બે વર્ષનો થશે. જોકે તૈમુરનું બર્થ ડેનું સેલિબ્રેશન બે અઠવાડિયા પહેલાં જ કરી લેવાયું છે. હાલમાં પરિવાર તૈમુરનો જન્મદિવસ ઉજવવા સાઉથ આફ્રિકા જવા રવાના થઈ ગયો છે. (Image Courtesy: Yogen Shah)
મળતી માહિતી પ્રમાણે તૈમુરનો બીજો જન્મદિવસ સાઉથ આફ્રિકામાં સેલિબ્રેટ કરવામાં આવશે. આ દિવસે કરિના કોઈકામ સાઉથ આફ્રિકામાં છે અને સૈફ તેમજ તૈમુર સેલિબ્રેશન માટે સાઉથ આફ્રિકા પહોંચશે. (Image Courtesy: Yogen Shah)
(Image Courtesy: Yogen Shah)
(Image Courtesy: Yogen Shah)
(Image Courtesy: Yogen Shah)
(Image Courtesy: Yogen Shah)