PHOTOS

સલમાને ઉજવ્યો 53મો જન્મદિવસ, કોણ હતું અને કોણ ન્હોતું જાણવા કરો ક્લિક...

Advertisement
1/5

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન 27 ડિસેમ્બર, 2018ના દિવસે 53 વર્ષો થયો છે. સલમાનના જન્મદિવસની પાર્ટી તેના પનવેલના ફાર્મ હાઉસમાં રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં સલમાને મિત્રો, પરિવારજનો તેમજ મીડિયાની હાજરીમાં કેક કાપી હતી. સલમાને પાર્ટીમાં કેઝ્યુઅલ ટી-શર્ટ અને જિન્સ પહેરવાનું પસંદ કર્યું હતું.

(Photo: Yogen Shah)

2/5

સલમાનની બર્થ-ડે પાર્ટીમાં અનિલ કપૂર, કેટરિના કૈફ, મૌની રોય, સોહેલ ખાન, સુનીલ ગ્રોવર, જેકલિન ફર્નાન્ડિઝ, સોનાક્ષી સિંહા અને વત્સલ શેઠ જેવા કલાકારોએ હાજરી આપી હતી.

(Photo: Yogen Shah)

Banner Image
3/5

હાલમાં સલમાન ફિલ્મ ભારતના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં કેટરિના કૈફ, સુનીલ ગ્રોવર, દિશા પટણની અને તબ્બુ કામ કરી રહ્યા છે. આ ફિલ્મ સાઉથ કોરિયન ફિલ્મ Ode To My Father પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવી રહી છે.

(Photo: Yogen Shah)  

4/5

(Photo: Yogen Shah)

5/5

(Photo: Yogen Shah)





Read More