રણવીર સિંહ અને સારા અલી ખાન તેમની આગામી ફિલ્મ 'સિમ્બા'ના પુરજોશ પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં આ જોડી ફિલ્મના ડિરેક્ટર રોહિત શેટ્ટી સાથે આખા દેશમાં ફિલ્મનો પ્રચાર કરી રહી છે. હાલમાં સારા ફિલ્મમેકર રોહિત શેટ્ટી તેમજ સોનુ સુદ સાથે મુંબઈ એરપોર્ટ પર ક્લિક થઈ હતી. તેઓ ફિલ્મના પ્રમોશન માટે રાયપુર જવા માટે રવાના થયા હતા. (Photo courtesy: Yogen Shah)
`સિમ્બા`ની ટીમ ક્લિક થઈ કલિના એરપોર્ટ પર (Photo courtesy: Yogen Shah)