બોલિવૂડની સુપરસ્ટાર મલાઇકા અરોરા પોતાની સ્ટાઇલિશ અંદાજ માટે જાણીતી છે. સામાન્ય રીતે વય વધતા વ્યક્તિની ફિટનેસ ઘટે છે પણ મલાઇકા મામલે વાત અલગ છે. મલાઇકાની જેમજેમ વય વધી રહી છે તેમતેમ તે વધારે ફિટ દેખાઈ રહી છે. હાલમાં મલાઇકા બાંદરા જિમની બહાર તેના વર્કઆઉટ સેશન પછી દેખાઈ હતી. આ સમયે મલાઇકા કેમેરામાં ક્લિક થઈ ગઈ હતી. આ સમયે ક્લિક થયેલી મલાઇકાની તસવીરો તે કેટલી ફિટ છે એ વાતનો પુરાવો છે. (Photo courtesy: Yogen Shah)
(Photo courtesy: Yogen Shah)
(Photo courtesy: Yogen Shah)
(Photo courtesy: Yogen Shah)
(Photo courtesy: Yogen Shah)