સૈફ-કરીનાનો તૈમુર અલી ખાન ફોટોગ્રાફર્સનો લાડલો છે. તેની દરેક તસવીરો ઇન્ટરનેટ પર વાઇરલ થઈ જાય છે. હાલમાં તૈમુર પિતા સૈફ અલી ખાન સાથે પુલમાં ધમાલમસ્તી કરવા ઉતર્યો હતો અને તેની આ તસવીરો વાઇરલ બની છે.
(Pic Courtesy: Yogen Shah)
હાલમાં તૈમુર તેના પિતા સૈફ અલી ખાન સાથે રમતના મેદાનમાં પહોંચ્યો હતો અને તેનો ફુટબોલ રમતો વીડિયો વાઇરલ બની ગયો છે. (Pic Courtesy: Yogen Shah)
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો દીકરો તૈમુર કોઈ સુપરસ્ટારથી ઓછો નથી. તેની દરેક તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ બની જાય છે. હવે તૈમુરની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે તેના જેવા દેખાવના રમકડાં બજારમાં મળતા થઈ ગયા છે.(Pic Courtesy: Yogen Shah)
તૈમુરની લોકપ્રિયતાને કારણે છોટે નવાબ તૈમુરની તસવીરો લેવા માટે પણ ફોટોગ્રાફર્સ તેની આગળ-પાછળ ફર્યા કરે છે. (Pic Courtesy: Yogen Shah)
20 ડિસેમ્બરે જન્મેલો સૈફ અને કરીનાનો તૈમુર અત્યારે અઢી વર્ષનો છે.
(Pic Courtesy: Yogen Shah)