PHOTOS

PHOTOS: અરબાઝ ખાન ગર્લફ્રેન્ડ સાથે દેખાયો એક્સ પત્નીના પરિવાર સાથે

Advertisement
1/7
PHOTOS: Arbaaz Khan spotted with girlfriend along with Malaika`s family

હાલમાં અરબાઝ પોતાની કહેવાતી ગર્લફ્રેન્ડ એલેકઝાંડ્રા કેમેલિયા સાથે ડિનર ડેટ પર ગયો હતો. આ સમયે તેને એક્સ પત્ની મલાઇકાના પરિવારે કંપની આપી હતી. (ફોટો સાભાર: Yogen Shah)

2/7
PHOTOS: Arbaaz Khan spotted with girlfriend along with Malaika`s family
PHOTOS: Arbaaz Khan spotted with girlfriend along with Malaika`s family

ડિનર વખતે એલેકઝાંડ્રા સાથે મલાઇકા અરોરા નહોતો દેખાઈ પણ તેની બહેન અમ્રિતા જોવા મળી હતી. (ફોટો સાભાર: Yogen Shah)

Banner Image
3/7
PHOTOS: Arbaaz Khan spotted with girlfriend along with Malaika`s family
PHOTOS: Arbaaz Khan spotted with girlfriend along with Malaika`s family

મળતી માહિતી પ્રમાણે અરબાઝ પોતાની એક્સવાઇફના પરિવારની બહુ નજીક છે. આ કારણોસર તેની લેટેસ્ટ ગર્લફ્રેન્ડ એલેકઝાંડ્રા અને મલાઇકાના પરિવાર વચ્ચે પણ સારી મિત્રતા થઈ ગઈ છે. (ફોટો સાભાર: Yogen Shah)

4/7
PHOTOS: Arbaaz Khan spotted with girlfriend along with Malaika`s family
PHOTOS: Arbaaz Khan spotted with girlfriend along with Malaika`s family

અરબાઝ અને એલેકઝાંડ્રાની ડિનર ડેટ વખતે અરબાઝનો દીકરો અરહાન પણ હાજર રહ્યો હતો. અરબાઝ અને અરહાન એકબીજાની બહુ નજીક છે. (ફોટો સાભાર: Yogen Shah)

5/7
PHOTOS: Arbaaz Khan spotted with girlfriend along with Malaika`s family
PHOTOS: Arbaaz Khan spotted with girlfriend along with Malaika`s family

ડેટ દરમિયાન એલેકઝાંડ્રા પીળા ટોપમાં દેખાઈ હતી. આ સમયે મલાઇકાની બહેન અમ્રિતાએ સફેદ લાઇનવાળો ડ્રેસ પહેર્યો હતો. (ફોટો સાભાર: Yogen Shah)

6/7
PHOTOS: Arbaaz Khan spotted with girlfriend along with Malaika`s family
PHOTOS: Arbaaz Khan spotted with girlfriend along with Malaika`s family

ગયા વર્ષે મલાઇકા અને અરબાઝના ડિવોર્સ થયા છે અને ડિવોર્સ પછી બંને અલગ રહે છે. તેમનો દીકરો અરહાન મલાઇકા સાથે રહે છે. અરબાઝ અને એલેકઝાંડ્રાના સંબંધોનો ખુલાસો નથી થયો. (ફોટો સાભાર: Yogen Shah)

7/7
PHOTOS: Arbaaz Khan spotted with girlfriend along with Malaika`s family
PHOTOS: Arbaaz Khan spotted with girlfriend along with Malaika`s family

મલાઇકા અને અરબાઝના ડિવોર્સ થઈ ગયા પછી પણ બંને પોતપોતાના સાસરાપક્ષની નજીક છે  અરબાઝ અનેકવાર મલાઇકાના પરિવર સાથે આઉટિંગમાં જોવા મળ્યો છે. (તસવીર સાભાર : Yogen Shah)

Read More