ઝી બ્યૂરો, અમદાવાદઃ Parvati Nair એક ફેમસ મોડલ અને જાણીતી અભિનેત્રી છે. તેણે સાઉથની ચાર ફિલ્મમાં કામ કર્યું છે. પાર્વતી નાયરના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે. તેના દરેક ફોટોને ફેન્સ પસંદ કરે છે. જુઓ તેના ગ્લેમરસ ફોટોસનું કલેક્શન.
અબુધાબીમાં જન્મેલી 28 વર્ષની ઈન્ડિયન મોડલ અને અભિનેત્રી છે પાર્વતી નાયર. તેણે 2012માં મલયાલમ ફિલ્મ Poppinsથી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી.
તેણે અનેક ફિલ્મ જેવી કે Uttam Villain, Dizzy in the Evening, Fill in the Blanks, and Nimirમાં કામ કર્યુ છે.
પાર્વતી નાયરના સોશિયલ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે. તેના દરેક ફોટોને ફેન્સ ખૂબ પસંદ કરે છે.
પાર્વતી નાયરનો જન્મ 5 ડિસેમ્બર 1992માં સાઉદી અરબના અબુધાબીમાં થયો છે. તેણે બેચલર ઓફ ટેકનોલોજીમાં અભ્યાસ કર્યો છે. ફિલ્મોમાં આવતાં પહેલાં તે સોફ્ટવેર પ્રોફેશનલ તરીકે ટ્રેનિંગ લઈ રહી હતી.
Story Kathe માં એક યંગ જર્નલિસ્ટના રોલ માટે પાર્વતીને સર્વશ્રેષ્ઠ કન્નડ ડેબ્યુ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો.
પાર્વતીના દરેક ફોટો સોશિયલ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર વાયુવેગે ફેલાઈ જાય છે. તેના ચાહકો ફોટો અપલોડ કરતાંની સાથે જ તેના પર લાખો લાઈક અને કોમેન્ટનો મારો ચલાવે છે.