PHOTOS

PM મોદીનું ગુજરાતમાં આગમન: આવતીકાલે ઓસ્ટ્રેલિયાના PM સાથે સ્ટેડિયમમાં નિહાળશે મેચ, જુઓ PHOTOs

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું છે. અહીંથી પીએમ મોદી ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે રાત્રિરોકાણ કરશે. ત્યારબાદ આવતીકાલે સવારે પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ એંથોની એલ્બનીઝ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ નિહાળશે. 

Advertisement
1/5

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરાર્યું છે. એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉપસ્થિત રહ્યાં હતાં. રાજભવનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉષ્માપૂર્વક રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આવકાર્યા હતા.

2/5
Banner Image
3/5
4/5
5/5




Read More