PHOTOS

PM Modi Gujarat Visit: વડોદરામાં PM મોદીના રોડ શોની ભવ્ય તસવીરો, એક ઝલક માટે ઉમટી જનમેદની

Advertisement
1/9

પીએમ મોદી આજથી ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે છે. પીએમ મોદીએ એરપોર્ટથી લેપ્રસી ગ્રાઉન્ડ સુધીના રોડ પર રોડ શો કર્યો હતો. વડોદરા ખાતે એરપોર્ટ પર આવી પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કારમાં સવાર થઈ અને લેપ્રસી ગ્રાઉન્ડ સુધી ધીમી ગાડી રાખી અને રોડ શોમાં હાજર લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. 

2/9

વડોદરાના લેપ્રસી મેદાન ખાતે PM મોદીએ ઈન્ડિયન એરફોર્સના C-295 ટ્રાન્સપોર્ટ વિમાન માટેના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો.

Banner Image
3/9

વડોદરાના લેપ્રસી મેદાનમાં વડાપ્રધાન મોદીએ ઉદ્યોગપતિઓને સંબોધન શરૂ કર્યું હતું. જેમાં મોદીએ કહ્યું હતું કે, 'હું એ દિવસ જોઈ રહ્યો છું, જ્યારે મોટા પેસેન્જર પ્લેન ભારતમાં બનતાં હશે, જેના પર લખ્યું હશે મેક ઇન ઇન્ડિયા'.

4/9
5/9
6/9
7/9
8/9
9/9




Read More