PHOTOS

પૂજાપા બજારને પણ કોરોનો નડ્યો, વેપારીઓએ કહ્યું-આટલા વર્ષોમાં આવી મંદી ક્યારેય નથી જોઈ

નવરાત્રિની ખરીદી ન થવાને કારણે મીઠાઈ, ચણિયાચોળીના માર્કેટ ઠંડા છે. તેમાં પૂજાપા બજારનો પણ સમાવેશ થાય છે

Advertisement
1/3

પૂજાના વેપારીઓ પણ માર્કેટમાં નવરાધૂપ બની ગયા છે. કોરોનાને કારણે મંદિરમાં ભીડ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આવામાં લોકો પણ મંદિરે જવાનું ટાળી રહ્યાં છે. ખાસ કરીને વૃદ્ધો મંદિરમાં જતા અટવાયા છે. 

2/3

ઘણા વેપારીઓનું કહેવું છે કે, વેપાર વધ્યો છે. લોકો કોરોનાના કારણે માતા શરણે ગયાં છે અને ઘરે માતાજીની સ્થાપના કરનારા લોકોની સંખ્યામાં ચોક્કસ વધારો થયો છે. જ્યારે ઘણાં વેપારીઓનું કહેવું છે કે, આટલા વર્ષમાં આવી મંદી ક્યારે નથી જોઈ. 70 જેટલી મંદી છે જો કે બજાર ખાલી જોવા મળી રહ્યા છે.  

Banner Image
3/3

આમ, પૂજાના સામાનનો વ્યવસાય કરનારા વેપારીઓ પણ ગ્રાહકોની રાહ જોઈને બેસ્યા છે. માત્ર છૂટીછવાઈ ખરીદી થઈ રહી છે. લોકો ઘરની ખરીદી કરવા આવી રહ્યાં છે.





Read More