Farmers Protest ને સમર્થન બાદ Popstar Rihanna ના મીમ્સ સોશિયલ મીડિયામાં વાયરલ
ઇન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાનાના કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા સામે દિલ્હીની સરહદો પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સમર્થન કર્યા બાદ સોશિયલ મીડિયા પર રિહાનાના મીમ્સ વાયરલ થઈ રહ્યા છે.
By clicking “Accept All Cookies”, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.