PHOTOS

આંખ મારીને લાઈમલાઈટમાં આવેલી ગ્લેમર ગર્લે 'બ્રા'ના બટન ખોલીને મચાવી બબાલ

Priya Prakash Varrier: વિંક ગર્લના નામથી જાણીતી પ્રિયા પ્રકાશ વારિયર તાજેતરમાં પોતાની સિલલિંગ તસવીરોને કારણે હેડલાઇન્સમાં રહે છે. થોડાક વર્ષો પહેલા માત્ર એક એક નાનકડા વીડિયોની ક્લિપ વાયરલ થયા બાદ રાતોરાત સેન્સેશન બની ગયેલી પ્રિયાને આજે ઓળખની કોઈ જરૂર નથી.

Advertisement
1/9

પ્રિયા પ્રકાશ વારિયરે ચાહકોમાં એક અલગ જ ઓળખ બનાવી છે. આ દરમિયાન અભિનેત્રીના લેટેસ્ટ ફોટોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે.

2/9

પ્રિયા પ્રકાશ વારિયરે બેડરૂમમાંથી આ તસવીરો શેર કરી છે. જેમાં અભિનેત્રીનો ખૂબ જ સિઝલિંગ લુક જોવા મળી રહ્યો છે.

Banner Image
3/9

પ્રિયા પ્રકાશ વારિયર પોતાની કોઈ પણ તસવીર શા માટે શેર ના કરે, તે સેકન્ડોમાં વાયરલ થઈ જાય છે.

4/9

તેની પાછળનું કારણ એ છે કે પ્રિયા પ્રકાશ વારિયરની ઘણી ફેન ફોલોઈંગ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 7.1 મિલિયન ફોલોઅર્સ છે.

5/9

જો તમે પ્રિયા પ્રકાશ વારિયરના ઇન્સ્ટાગ્રામ પર નજર કરશો, તો તમને એક કરતાં વધુ ગ્લેમરસ તસવીરો જોવા મળશે.  

6/9

પ્રિયા પ્રકાશ વારિયરની સુંદરતા કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જે પણ પ્રિયા પ્રકાશ વારિયરને એક વાર જોઈ લે તે તેના દિવાના બની જાય છે.

7/9

પ્રિયા પ્રકાશ વારિયર એક મલયાલમ અભિનેત્રી છે જેની વિડિયો ક્લિપે તેને રાતોરાત રાષ્ટ્રીય ક્રશ બનાવી દીધી છે.

8/9
9/9




Read More