PHOTOS

Birthday પર બિકીની પહેરીને પતિ સાથે પુલમાં પડી પ્રિયંકા, મસ્તી કરતા કરતા દેખાઈ ગયું અંદરના ભાગનું ટેટૂ !

નવી દિલ્લીઃ બોલિવૂડ અભિનેત્રીથી ગ્લોબલ સ્ટાર બનેલી પ્રિયંકા ચોપરા આજે તેનો જન્મદિવસ ઉજવી રહી છે. જન્મદિવસની શરૂઆતના કેટલાક ક્ષણો પહેલા પ્રિયંકાએ તેની ઘણી બધી મહાન તસવીરો ચાહકો સાથે શેર કરી છે. પ્રિયંકાએ ફરી એકવાર તેની બોલ્ડ તસ્વીરોથી ચાહકોનું દિલ જીતી લીધું છે. આ તસવીરોમાં પ્રિયંકા પૂલમાં મજા માળી રહી છે. પ્રિયંકા ચોપરાની અદભૂત તસવીરો જુઓ ...
 

Advertisement
1/6
પ્રિયંકાનો અદભુત અંદાજ
પ્રિયંકાનો અદભુત અંદાજ

તસવીરોમાં પ્રિયંકા ચોપડાએ બ્લેક મોનોકિની પહેરી છે. આ તસવીરોમાં તે ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી રહી છે. કેટલાકમાં તે પૂલની અંદર પોઝ આપી રહી છે અને કેટલાકમાં તે પુલ સાઇડ પર પોતાની અદા બતાવી રહી છે.

 

 

 

 

Indian Hockey: આઝાદ ભારતની હોકી ટીમે 1948 માં બ્રિટેનની ટીમને હરાવી લીધો હતો બદલો, જાણો રોચક કિસ્સો  

2/6
સન બાથ
સન બાથ

પ્રિયંકા ચોપડા પણ પાણીમાં ભીંજાઈને સન બાથ લેતી જોવા મળી છે. તે પુલ સાઇડ પર સૂતેલી જોવા મળી હતી. તેનો પાલતુ કૂતરો પણ નજીકમાં જોવા મળ્યો હતો. તસવીરો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, 'હોપ વિ રિયાલિટી.'  

 

 

 

 

HISTORY OF INDIAN HOCKEY: એકવાર અંગ્રેજોએ ભારતીયોના હાથમાં હૉકી સ્ટીક આપી, પછી જે થયું એ ઈતિહાસ છે...!

Banner Image
3/6
પૂલ સ્ટાઈલમાં અસેસારાઈઝ
પૂલ સ્ટાઈલમાં અસેસારાઈઝ

પ્રિયંકા ચોપડાએ ગોગલ્સ અને ફેન્સી નેક પીસ સાથે પોતાના ગ્લેમરસ લુકને એક્સેસરાઈઝ કરી છે. પ્રિયંકાની દરેક તસવીરમાં જોરદાર અંદાજ જોવા મળી રહ્યો છે.  

 

 

 

 

Cricket નો નિયમ બદલાઈ ગયો! No બોલ પર મળશે 2 રન, 6 ના બદલે 10 બોલની હશે Over! જાણો કેમ આવું થયું

4/6
પ્રિયંકાનું નવું ટેટૂ
પ્રિયંકાનું નવું ટેટૂ

પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) એ આ તસવીરોમાં પોતાનું નવું ટેટુ પણ બતાવ્યું છે. તેનું ટેટૂ સ્પષ્ટ રીતે મોનોકિનીમાં દેખાય છે. તે પુલસાઇડ સુઈને ટૂટે પર બનાવેલ વિશ્વનો નકશો બતાવી રહી છે.

 

 

 

 

20 વર્ષની ઉંમરમાં જરૂર ખબર હોવી જોઈએ આ વાતો...શું તમને ખબર છે?

 

5/6
હસબન્ડ સાથે મસ્તી
હસબન્ડ સાથે મસ્તી

પ્રિયંકા ચોપડાની આ પૂલ પાર્ટી દરમિયાન તેમના પતિ નિક જોનસ પણ તેમની સાથે હતા. બંનેનો પૂલ બતાવતો એક સરસ ફોટો મૂક્યો છે. બંને ખૂબ આનંદ માણે છે અને હંમેશા એક પરફેક્ટ કપલની જેમ નજર આવે છે.

 

 

 

 

ભારે પડી આ એક ભૂલ અને તૂટી ગયું ભઈનું લિંગ! બેડ પર 'બાદશાહ' બનતા પહેલાં આટલું જાણી લો, નહીં તો...  

6/6
પ્રિયંકાએ જન્મદિવસને બનાવી દીધો એકદમ ખાસ
પ્રિયંકાએ જન્મદિવસને બનાવી દીધો એકદમ ખાસ

પ્રિયંકા ચોપડાની આ તસવીરો જોઈને લાગે છે કે આ વખતે તેનો જન્મદિવસ ખાસ રહ્યો... અને તેણે આ ખાસ દિવસને વધુ વિશેષ બનાવવાની શરૂઆત કરી હતી. જેમા તેના પતિ નિક જોનેસ પણ તેમનો સાથ આપી રહ્યા છે.

 

 

 

Topless Photos: આલિયાથી વિદ્યા સુધીની બધી જ હીરોઈન કપડાં કાઢીને કેમેરા સામે કેમ થઈ ગઈ સાવ ઉઘાડી?





Read More