PHOTOS

Priyanka Chopra એ કરાવ્યું આવું Photo Shoot, બોલીવુડથી માંડીને હોલીવુડ સુધી થઇ ચર્ચા

બોલીવુડથી હોલીવુડ સ્ટાર સુધીની સફર તય કરી ચૂકેલી અભિનેત્રી પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) પોતાના નવા લુકને લઇને ચર્ચામાં છે. લાંબા સમય બાદ તેમણે પોતાનો એક અનોખા અંદાજવાળું ફોટોશૂટ સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. આ શૂટમાં પ્રિયંકા ચોપડાના ડ્રેસથી માંડીને હેરસ્ટાઇલ સુધી લોકો માટે એકદમ પસંદ આવી રહ્યું છે. જુઓ તસ્વીરો...

Advertisement
1/7
નવા લુક્સની ચર્ચા
નવા લુક્સની ચર્ચા

પ્રિયંકા ચોપડા આજે પોતાના નવા લુક્સને લઇને ચર્ચામાં છે.

2/7
ખૂબ અલગ છે અંદાજ
ખૂબ અલગ છે અંદાજ

પ્રિયંકા ચોપડા મોટાભાગે નવા લુક્સમાં જોવા મળી રહી છે. પરંતુ આ વખતે તેમનો અંદાજ હંમેશા ખૂબ અલગ હોય છે. 

Banner Image
3/7
સોશિયલ મીડિયા પર વાયરલ
સોશિયલ મીડિયા પર વાયરલ

પ્રિયંકા ચોપડાની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે. 

4/7
લોકો કરી રહ્યા છે સવાલ
લોકો કરી રહ્યા છે સવાલ

પ્રિયંકા ચોપડાના ડ્રેસીઝના આ બ્રાઇટ કલર્સને લઇને લોકો તેમને પ્રશ્ન કરી રહ્યા છે. 

5/7
હેરસ્ટાઇલ બની ફેવરીટ
હેરસ્ટાઇલ બની ફેવરીટ

આ તસવીરોમાં પ્રિયંકા ચોપડાની નવી હેરસ્ટાઇલ લોકોનું દિલ જીતી રહી છે. 

6/7
મેગેજીન કવર ગર્લ
મેગેજીન કવર ગર્લ

પ્રિયંકાએ આ શૂટ એક મેગેજીનના કવર માટે કરાવ્યું છે. 

7/7
હંમેશા ખેંચે છે ધ્યાન
હંમેશા ખેંચે છે ધ્યાન

પ્રિયંકા ચોપડા હંમેશા પોતાની તસ્વીરોથી ફેન્સનું ધ્યાન ખેંચતી જોવા મળે છે. તમામ ફોટો સાભાર: Instagram@Priyanka Cho





Read More