PHOTOS

નવા અવતારમાં જોવા મળી રાધે માં, જોવા મળ્યો ખુબ અલગ અંદાજ

Radhe Maa: કથા વાચક રાધે માં વિશે જાણવાની ઉત્સુકતા ઘણા લોકોની હોય છે. રાધે માં પોતાના અલગ અને અનોખા અંદાજને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં રાધેમાનો નવો અવતાર જોવા મળ્યો હતો. 

Advertisement
1/7

કથા વાચક રાધે માં વિશે જાણવા માટે ઘણા લોકો ઉસ્તુક હોય છે. રાધે માં પોતાના અલગ અંદાજને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં મુંબઈમાં એરપોર્ટ પર પહોંચેલા રાધે માંની તસવીરો વાયરલ થઈ રહી છે. 

 

 

2/7

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હાલમાં અસાધારણ નજારો જોવા મળ્યો. રાધે માંને જોઈ લોકો ચોકી ગયા હતા.

 

 

Banner Image
3/7

રાધે માંએ એરપોર્ટ પર એક મિની-સત્સંગનું નેતૃત્વ કર્યું. રાધે માંએ એરપોર્ટ પર પરેશાન યાત્રીકોને સમજાવવાનો પ્રયાસ કર્યો. 

 

 

4/7

રાધે માંની હાજરીને કારણે ત્યાં સિક્યોરિટી વધારવી પડી. પ્રસિદ્ધ આધ્યાત્મિક હસ્તી અને બિગ બોસની પૂર્વ સ્પર્ધક રાધે માં એરપોર્ટ પર પહોંચી હતી. 

 

 

5/7

પોતાના લાલ કપડા અને સોનાના ઘરેણાથી સજેલી રાધે માંએ યાત્રીકોને વિલંબ માટે એર ઈન્ડિયાને દોષ આપવાની જગ્યાએ ભગવાનના નામ પર ધ્યાન કેન્દ્રીત કરવાનો આગ્રહ કર્યો. 

 

 

6/7

રાધે માંએ નિરાશ યાત્રીકોને ઉપદેશ આપવાનો પ્રયાસ કર્યો પરંતુ બધા ખુશ નહોતા.

 

 

7/7

 

તેના અનુયાયીઓમાંથી એકે તેની પ્રશંસા કરી, જ્યારે એક અન્ય યાત્રીએ તેની સાથે લડાઈ કરી તો તેને કહ્યું- તારો મોઢુ બંધ કર.





Read More