PHOTOS

રાજસ્થાનમાં ગુજરાત કરતા પણ ઝક્કાસ નવરાત્રિ થાય છે, પુરુષો કરે છે ખાસ પ્રકારના ગરબા

asthan Navratri 2023 : બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનમાં નવરાત્રીમાં અનોખા ગરબા થાય છે. અહી પુરુષો વિવિધ ભગવાનના વેષ ધાર...

Advertisement
1/13

રાજસ્થાનના જાલોર જિલ્લાના રામસીન ગામમાં શ્રી આપેશ્વર નવયુવક મંડળ દ્વારા છેલ્લા 50 વર્ષથી અનોખા ગરબા થાય છે.  

2/13

નવરાત્રી દરમિયાન ગામના યુવકો માં અંબા, કાલિકા દેવી, નવદુર્ગા, કૃષ્ણ, બ્રહ્માજી, રામ લક્ષ્મણ, શંકર ભગવાન, શનિદેવ, ગણપતિ, હનુમાનજી, નારાદ મુની, કાળો ભૈરવ, ગોરો ભૈરવ સહિત વિવિધ દેવી-દેવતાઓનો વેશભૂષા ધારણ કરી ઘૂમે છે ગરબે.  

Banner Image
3/13

આ ગરબાની ખાસિયત એ છે કે, રામસીન ગામમાં ફક્ત પુરુષો જ રમે છે ગરબા.

4/13

ગામની મહિલા સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે ગરબા જોવા.

5/13

રામસીન ગામમાં નવરાત્રીના નવ દિવસ સર્જાય છે ભક્તિમય માહોલ  

6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13




Read More