Video Viral : રાજકોટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં લગ્નની તારીખ નક્કી થાય તે પહેલા જ યુવકનો ભાંડો ફૂટ્ોય હતો. મંગેતરને ગર્લફ્રેન્ડ સાથે જોઈ જતા યુવતી ગિન્નાઈ હતી. તેણે રાજકોટના રેસકોર્સ ગાર્ડન બહાર મંગેતરની ગર્લફ્રેન્ડને જાહેરમાં માર માર્યો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
રાજકોટમાં મહિલાએ મંગેતરની ગર્લફ્રેન્ડની ધોલાઈ કરી-
મંગેતરને ગર્લફ્રેન્ડ સાથે જોઈ જતા યુવતીને આવ્યો ગુસ્સો
જાહેરમાં મંગેતરની ગર્લફ્રેન્ડને મહિલાએ માર માર્યો
રાજકોટના રેસકોર્ષ ગાર્ડન બહાર બની ઘટના
લગ્નની તારીખ નક્કી થાય તે પહેલા જ મંગેતરનો ફૂટ્યો ભાંડ્યો
મહિલાએ અન્ય મહિલાને માર માર્યાનો વીડિયો થયો વાયરલ
ZEE 24 કલાક નથી કરતું વાયરલ વીડિયોની પુષ્ટિ