ભારત આજે પોતાનો 73 મો પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યો છે. આજના દિવસે દિલ્હીના રાજપથ ખાતે રાફેલથી લઈને સુખોઈ સુધીના યુદ્ધ જહાજોનું પ્રદર્શન કરીને ભારત પોતાની શક્તિની ઝલક દુનિયાને બતાવવી. જુઓ ક્યારેય નહીં જોઈ હોય એવી ભારતના યુદ્ધ જહાજોની આકાશી ઉડાનની ડ્રોન તસવીરો...