PHOTOS

500 વર્ષ બાદ રક્ષાબંધન પર શનિ સહિત 4 ગ્રહ થશે વક્રી, અચાનક વધશે આ જાતકોની ધન-સંપત્તિ, કરિયરમાં પ્રગતિનો યોગ

Shani dev vakri and budh vakri: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રક્ષાબંધન પર શનિ અને બુધ દેવ વક્રી થશે, જેનાથી ત્રણ રાશિના જાતકો માટે ધનલાભ અને પ્રગતિનો યોગ બની રહ્યો છે.

Advertisement
1/5
રક્ષાબંધન પર ગ્રહોની સ્થિતિ
 રક્ષાબંધન પર ગ્રહોની સ્થિતિ

વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય-સમય પર વક્રી અને માર્ગી થાય છે, જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે 9 ઓગસ્ટે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે. તો રક્ષાબંધન પર 4 ગ્રહ વક્રી અવસ્થામાં હશે. એટલે કે રાહુ, શનિ, કેતુ અને બુધ ઉલ્ટી ચાલ ચાલશે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ જાતકોની આવકમાં વધારો અને નોકરીમાં પ્રમોશનનો યોગ બની રહ્યો છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

2/5
મીન રાશિ
 મીન રાશિ

તમારા લોકો માટે રક્ષાબંધન પર 4 ગ્રહોનું વક્રી થવું લાભદાયક સાબિત થશે. આ સમયે તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. સાથે તમારી આર્થિક સ્થિતિમાં સુધાર જોવા મળશે. નોકરી કરી રહેલા જાતકોની પ્રતિભામાં નિખાર આવી શકે છે. તમે કરિયરને લઈને ગંભીર થશો. કુંવારા લોકોના લગ્ન નક્કી થઈ શકે છે. આ સમયે તમે વિચારેલી યોજનાઓ સફળ થશે. લગ્ન જીવનમાં ખુશીઓ આવશે અને ભાગીદારીથી વ્યાવસાયમાં લાભ થઈ શકે છે.  

Banner Image
3/5
વૃશ્ચિક રાશિ
 વૃશ્ચિક રાશિ

ચાર ગ્રહોનું વક્રી થવું વૃશ્ચિકના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો જોવા મળશે. સાથે નોકરીમાં મહેનતનું ફળ મળશે અને કોઈ મોટી કંપનીમાં જોડાવાની તક મળશે. તમને માનસિક શાંતિ મળશે. આ સમયે વેપારીઓને સારો ધનલાભ થઈ શકે છે. સાથે તમારી નાણાકીય સ્થિતિ સારી થશે. રોકાણથી તમને લાભ થશે. સંતાન તરફથી શુભ સમાચાર મળી શકે છે.

4/5
વૃષભ રાશિ
વૃષભ રાશિ

તમારા લોકો માટે 4 ગ્રહોની વક્રી ચાલ લાભદાયક રહેશે. આ સમયે અટવાયેલા પૈસા પરત મળી શકે છે. વિદ્યાર્થીઓને આ સમયે અભ્યાસમાં સફળતા અને નવું શીખવાથી લાભ થશે. તમને દરેક ક્ષેત્રમાં સહયોગ મળશે, નોકરી અને વેપારમાં પ્રગતિ થશે અને લાંબા અંતરની યાત્રા ફાયદાકારક રહેશે. આ સમયે રોકાણથી લાભનો યોગ બનશે. કારોબારી વર્ગ મોટી ડીલ કરી શકે છે. આ સમયે તમને શેર બજાર, સટ્ટા અને લોટરીમાં લાભ થઈ શકે છે.

5/5

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.  





Read More