PHOTOS

Rakul Preet ના પિતા બન્યા Photographer, સ્વિમસૂટમાં ક્લિક કરી બોલ્ડ તસવીરો

બોલીવુડ સ્ટાર્સ માટે માલદીવ (Maldives) સેકન્ડ હોમ બની ગયું છું. તમામ સ્ટાર્સ આજકાલ વેકેશન મનાવવા માલદીવ જઇ રહ્યા છે. આ દરમિયાન બોલીવુડ અભિનેત્રી રકુલપ્રીત સિંહ  (Rakul Preet Singh)પણ માલદીવમાં રજા માણી રહી છે. 

Advertisement
1/7
રકુલનું માલદીવ વેકેશન
રકુલનું માલદીવ વેકેશન

રકુલે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એકદમ સુંદર ફોટો શેર કર્યા છે, જેમાં તે ઓરેંજ કલરની બિકીનીમાં જોવા મળી રહી છે. 

2/7
પિતાએ ક્લિક કરી પુત્રીની હોટ તસવીરો
પિતાએ ક્લિક કરી પુત્રીની હોટ તસવીરો

આ ફોટોને શેર કરતાં તેમણે એ પણ જણાવ્યું કે આ ફોટો તેમના પિતાએ ક્લિક કરી છે. રકુલની આ ફોટો પર ફેન્સ ખૂબ કોમેન્ટ પણ કરી રહ્યા છે. 

Banner Image
3/7
બોલ્ડ લુકમાં રકુલ
બોલ્ડ લુકમાં રકુલ

અભિનેત્રીના ફોટા ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થઇ રહ્યા છે. લોકોને તેમનો બોલ્ડ અંદાજ ખૂબ પસંદ આવી રહ્યો છે. 

4/7
ગ્રીન સ્વિમસૂટમાં રકુલ
ગ્રીન સ્વિમસૂટમાં રકુલ

તે પહેલાં રકુલપ્રીતે ગ્રીન કલરના સ્વિમસૂટમાં પોતાના ફોટા પોસ્ટ કર્યા હતા. આ ફોટોને પણ લોકોએ ખૂબ પસંદ કર્યા હતા. 

5/7
સિબલિંગ લવ
સિબલિંગ લવ

માલદીવ વેકેશન પર રકુલ પ્રીત પોતાના ભાઇની કંપની ખૂબ એંજોય કરી રહી છે. આ ફોટોને જોઇને સ્પષ્ટ થઇ રહ્યું છે.   

6/7
માલદીવમાં તારા સુતારિયા
માલદીવમાં તારા સુતારિયા

તમને જણાવી દઇએ કે ઘણા કલાકાર પણ અત્યારે માલદીવમાં રજાઓ માણી રહ્યા છે. તેમાંની એક તારા સુતારિયા (Tara Sutari)પણ છે. 

7/7
બોયફ્રેંડ સાથે રજાઓ માણી રહી છે તારા
બોયફ્રેંડ સાથે રજાઓ માણી રહી છે તારા

તે પોતાના બોયફ્રેન્ડ આદર જૈન સાથે માલદીવ પોતાનો બર્થડે સેલિબ્રેટ કરવા પહોંચી હતી. 





Read More