PHOTOS

તમામ હદો પાર કરીને આ ભરાવદાર ભોજપુરી હીરોઈને લોકોને વગર ટિકિટે આખું 'ભોપાલ' બતાવી દીધું! જુઓ તસવીરો

આ વેબ સિરીઝમાં રાની ચેટર્જીએ તમામ હદો વટાવી દીધી હતી, બોલ્ડ સીન્સ આપીને હંગામો મચાવ્યો હતો.

Advertisement
1/5
બોલ્ડ સીન્સ આપીને ઘણી ચર્ચા જગાવી હતી
બોલ્ડ સીન્સ આપીને ઘણી ચર્ચા જગાવી હતી

 રાની ચેટર્જીએ વેબ સિરીઝ 'મસ્તરામ'માં બોલ્ડ સીન આપીને બધાને ચોંકાવી દીધા હતા, જેના કારણે તે લાઇમલાઇટમાં આવી હતી.

 

2/5
મસ્તરામમાં રાનીનો રોલ આવો હતો
મસ્તરામમાં રાનીનો રોલ આવો હતો

 

આ સિરીઝમાં રાની ચેટર્જીએ લહેંગા-ચોલી પહેરીને ચણા વેચતી છોકરીની ભૂમિકા ભજવી હતી.

Banner Image
3/5
આ અભિનેતા સાથે ઈન્ટીમેટ સીન આપ્યા હતા
આ અભિનેતા સાથે ઈન્ટીમેટ સીન આપ્યા હતા

 

રાની ચેટર્જીએ સીરિઝ 'મસ્તરામ'માં કો-સ્ટાર અંશુમન ઝા સાથે બોલ્ડ સીન્સ આપ્યા હતા, જેને જોઈને લોકો દંગ રહી ગયા હતા.

4/5
આ વેબ સિરીઝ બોલ્ડનેસથી ભરપૂર હતી
આ વેબ સિરીઝ બોલ્ડનેસથી ભરપૂર હતી

 

વર્ષ 2020માં OTT પ્લેટફોર્મ MX Player પર રિલીઝ થયેલી વેબ સિરીઝ 'મસ્તરામ' બોલ્ડ સીન્સથી ભરેલી હતી.

5/5
આ સિરીઝમાં રાની ચેટર્જી જોવા મળશે
આ સિરીઝમાં રાની ચેટર્જી જોવા મળશે

 

તમને જણાવી દઈએ કે 'મસ્તરામ' બાદ રાની ચેટર્જી ટૂંક સમયમાં નવી વેબ સિરીઝ 'રાની કા રાજા'માં જોવા મળશે. આ સિરીઝ ત્રણ એપિસોડની હશે.





Read More