રણવીર સિંહ એક્ટિંગ ઉપરાંત પોતાના અતરંગી અંદાજ માટે પણ જાણિતા છે.
રણવીર સિંહ બોલીવુડના ટોપ અભિનેતાઓમાં પોતાની જગ્યા બનાવી ચૂક્યા છે.
રણવીરની ફિલ્મો સતત સફળતા પ્રાપ્ત કરતી જાય છે અને રણવીરે પોતાની એક્ટિંગ દ્વારા બધાને પોતાના ફેન બનાવી લીધા છે.
રણવીર પોતાની ફિલ્મો ઉપરાંત પોતાના અજીબોગરીબ લુક્સ અને આઉટફિટ માટે પણ જાણિતા છે.
કોઇ એવોર્ડ શો હોય, કોઇ ઇવેન્ટ હોય કે કોઇ ફિલ્મ પ્રમોશન, રણવીરનો લુક સૌથી અલગ હોય છે.
રણવીરને ભલે ગમે તેટલો ટ્રોલ કરવામાં આવે તે કોઇપણ વસ્તુની ચિંતા ન કરતા નથી.
એરપોર્ટથી માંડીને દરેક જગ્યાએ અલગ જોવા મળે છે.
રણવીર સૂટ પહેરે અથવા કોઇપણ તેમનો એક અલગ ડ્રેસ સેન્સ છે અને તેમના ફેન્સ તેમના માટે ખૂબ પસંદ કરે છે.
રણવીર સિંહે બોલીવુડમાં ફિલ્મ બેન્ડ, બાજા ઔર બારાતથી એન્ટ્રી કરી હતી.
ફિલ્મ રામલીલા, બાજીરાવ મસ્તાનીએ રણવીરને ટોપ એક્ટ્રેસની યાદીમાં મુકી દીધા.
રણવીર જો એક એક્ટર ન હોત તો કદાચ એક રૈપર હોત.