'બિગ બોસ 13 (Bigg Boss 13)'ની ફાઇનલિસ્ટ રશ્મિ દેસાઇ (Rashami Desai)પોતાના આ ફોટોશૂટના કારણે ચર્ચામાં છે.
આ તસવીરોમાં રશ્મિનો અંદાજ પહેલાંથી બિલકુલ અલગ છે.
રશ્મિએ આ તસવીરો પોતાના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરી છે.
આ તસવીરોમાં રશ્મિ ખૂબ બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
આ ફોટોશૂટમાં રશ્મિએ પિંક કલરની બિકિની પર સફેદ રંગનો જાળીદાર ટોપ પહેર્યો છે.
રશ્મિના ઇંસ્ટાગ્રામ પર 3.8 મિલિયનથી વધુ ફોલોવર્સ છે. જેનાથી ખબર પડે છે કે લોકો તેમને કેટલો પ્રેમ કરે છે. તમામ ફોટો સાભાર: Instagram@RashamiDesai