PHOTOS

Rashmi Desai એ શર્ટ વગર પહેર્યું બ્લેઝર, Photos જોઈ ફેન્સ બોલ્યા- Boss Lady

ટીવી એક્ટ્રેસ અને બિગ બોસ ફેમ એક્ટ્રેસ રશ્મિ દેસાઈ (Rashmi Desai) આજકાલ બોલીવુડ સ્ટારને ટક્કર આપી રહી છે. તે હાલમાં સોશિયલ મીડિયા પર સતત પોતાના ફોટોશૂટને શરે કરી લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. સોમવારના રશ્મિ દેસાઈએ લાઇટ પિંક બ્લેઝરમાં એક ફોટોશૂટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેને જોઇ લોકોનો શ્વાસ થંભી ગયો હતો. જુઓ Photos...

Advertisement
1/4
આ લૂક
આ લૂક

આ તસવીરોમાં રશ્મિ દેસાઈએ સફેદ રંગનું એક બ્લેઝર પહેરું છે, પરંતુ આ સાથે જ તેણે કોઇ શર્ટ પહેર્યો નથી. (ફોટો સભાર: Instagram@Rashmidesai)

2/4
લોકોને પસંદ આવી સ્ટાઈલ
લોકોને પસંદ આવી સ્ટાઈલ

રશ્મિની આ સ્ટાઈલ તેના ફેન્સને ઘણી પસંદ આવી રહી છે. લોકો તેની ઘણી પ્રશંસા કરી રહ્યા છે. (ફોટો સાભરા: Instagram@Rashmidesai)

Banner Image
3/4
કેપ્શનમાં મહિલાઓને અભિનંદન
કેપ્શનમાં મહિલાઓને અભિનંદન

રશ્મિએ કેપ્શનમાં લખ્યું, 'સ્ત્રીઓમાં કંઈક ખાસ છે જે પુરુષના જીવન પર કબજો કરે છે. આ માટે, એક અનુગ્રહ, શક્તિ, નીડરતા અને જવાબમાં ના નહીં સાંભળવાની તાકાત હોવી જોઇએ. અંતે, આપણે મહિલાઓના આ સમાજના ખરા શિલ્પકાર છીએ. તમામ પ્યારી મહિલાઓને મહિલા દિવસની શુભકામનાઓ. (ફોટો સાભરા: Instagram@Rashmidesai)

4/4
મેગેઝિન કવરગર્લ
મેગેઝિન કવરગર્લ

રશ્મિનો આ લૂક એક મેગઝિનના કવર ફોટો માટે છે. તેણે આ કવરની ફોટો પણ શરે કરી છે. (ફોટો સાભરા: Instagram@Rashmidesai)





Read More