PHOTOS

રવિના બની ગઈ છે નાની, દોહિત્ર સાથેની તસવીરો થઈ છે જબરદસ્ત વાયરલ

Advertisement
1/8

હાલમાં તો રવિના અને તેની દત્તક દીકરી છાયાના દીકરા રૂદ્રની એકસાથે ક્લિક થયેલી તસવીરો વાયરલ થઈ રહી છે. 

2/8

માર્ચ 2005માં રવિનાએ દીકરી રાશાને જન્મ આપ્યો અને જુલાઈ 2008માં દીકરા રણવીરવર્ધનને જન્મ આપ્યો.

Banner Image
3/8

રવિનાએ 22 ફેબ્રુઆરી 2004માં રાજસ્થાનના ઉદયપુરના જગ મંદિર પેલેસમાં પંજાબી રીત રિવાજોથી લગ્ન કર્યા છે. રવિનાના લગ્ન ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર અનિલ થડાની સાથે થયા છે.

4/8

ગયા વર્ષે જ રવિના નાની બની છે.

5/8

રુદ્ર રવિનાની દત્તક દીકરી છાયાનો દીકરો છે.

6/8

રવિનાના કુલ 4 બાળકો છે. ત્રણ દીકરીઓ અને એક દીકરો. જેમાંથી બે દીકરીઓને રવિનાએ 25 વર્ષ પહેલા દત્તક લીધી હતી. રવિનાએ 1995માં પૂજા અને છાયા નામની બે દીકરીઓને દત્તક લીધી હતી. જ્યારે રવિનાએ બે બાળકો એક દીકરી અને દીકરાને જન્મ આપ્યો છે. 

7/8

રવિનાએ એક બીજી પોસ્ટ શેર કરી છે જેમાં તેણે રુદ્ર સાથે ઘણી તસવીરો અપલોડ કરી છે.

8/8

રવિના ટંડને ડિસ્ટ્રિબ્યુટર અનિલ થડાણી સાથે ઉદેપુરમાં લગ્ન કર્યા હતા. 





Read More