PHOTOS

હિમાચલની વાદીઓમાં Shahrukh Khanની માફક પોઝ આપતી જોવા મળી Raveena Tandon, SEE PHOTOS

બોલીવુડ અભિનેત્રી રવિના ટંડન (Raveena Tandon) હિમ્નાચલ પ્રદેશમાં વેકેશન માણી રહી છે. રવિના હિમાચલના બરફથી ઢંકાયેલા પહાડો પર પોઝ આપતાં જોવા મળી હતી. 

Advertisement
1/6
રવિના ટંડનનો નવો અંદાજ
રવિના ટંડનનો નવો અંદાજ

શાહરૂખ ખાનની માફક પોઝ આપતી જોવા મળી રવિના ટંડન. ફેન્સ તેમની તસવીરના ખૂબ વખાણ કરી રહ્યા છે. 

2/6
અત્યારે હિમાચલ પ્રદેશમાં છે રવિના
અત્યારે હિમાચલ પ્રદેશમાં છે રવિના

રવિના ટંડન અત્યારે હિમાચલ પ્રદેશમાં શૂટિંગ કરી રહી છે. 

Banner Image
3/6
ખૂબ ખુશ લાગે છે રવિના
ખૂબ ખુશ લાગે છે રવિના

રવિના ટંડન હિમાચલના બરફથી ઢંકાયેલા પહાડો પર પોઝ આપતી જોવા મળી રહી છે અને તે ખૂબ ખુશ લાગે છે. 

4/6
રવિના ટંડને શેર કરી તસવીરો
રવિના ટંડને શેર કરી તસવીરો

તસવીરો પોસ્ટ કરી રવિના ટંડને કેપ્શનમાં લખ્યું 'ભવ્ય અને એકદમ સુંદર હિમાચલના પહાડોમાં શાહરૂખ બની રહી હતી. બસ પ્રેમ, મારા સુંદર ભારતને પ્રેમ કરો! આ દેશ છે મારો.  

5/6
સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઇ રહ્યા છે ફોટોઝ
સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઇ રહ્યા છે ફોટોઝ

ગત અઠવાડિયે અભિનેત્રીએ એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે ફાયરપ્લેસ (ચિમની)પાસે બેઠેલી જોવા મળી રહી છે. 

6/6
ફેન્સને ખૂબ ગમી રહી છે તસવીરો
ફેન્સને ખૂબ ગમી રહી છે તસવીરો

તસવીરોને પોસ્ટ કરતાં રવિનાએ ઇંસ્ટાગ્રામ પર લખ્યું હતું, 'પુસ્તકો, ઠંડી, ફાયરપ્લેસ.. આ મારી મનપસંદ વસ્તુઓ છે. (ફોટો સાભાર: તમામ તસવીરો રવિના ટંડનના ઇંસ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે) 





Read More