PHOTOS

ઓરેન્જ બિકિનીમાં જોવા મળ્યો Raveena Tandonનો બોલ્ડ અવતાર, ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે PICS

બોલીવુડ સેલેબ્સ ઘરોમાં બેસીને પોતાના વેકેશનને યાદ કરી રહ્યા છે. 

Advertisement
1/5
ઓરેન્જ બિકિની અને બ્લૂ ગોગલ્સ પહેરેલી ખૂબ હોટ દેખાઇ છે રવિના
ઓરેન્જ બિકિની અને બ્લૂ ગોગલ્સ પહેરેલી ખૂબ હોટ દેખાઇ છે રવિના

ફોટોમાં રવિના ઓરેન્જ બિકિની અને બ્લૂ ગોગલ્સ પહેરીને ખૂબ હોટ દેખાઇ રહી છે. ઇંસ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા આ ફોટામાં રવિના ટંડન સાથે તેમના પતિ અનિલ ઠડાની પણ જોવા મળી રહ્યા છે. 

2/5
રવિના કોરોન્ટાઇનમાં બીચને ખૂબ મિસ કરી રહી છે
રવિના કોરોન્ટાઇનમાં બીચને ખૂબ મિસ કરી રહી છે

રવિના કોરોન્ટાઇનમાં બીચને ખૂબ મિસ કરી રહી છે. અભિનેત્રીએ પોતાના ફોટાને શેર કરીને કહ્યું કે તે લોકડાઉન જલદી પુરૂ થવાની રાહ જોઇ રહી છે. 

Banner Image
3/5
રવિના ટંડનનો અંદાજ અને તેમની સ્ટાઇલ ખરેખર જોવા લાયક છે
રવિના ટંડનનો અંદાજ અને તેમની સ્ટાઇલ ખરેખર જોવા લાયક છે

આ ફોટોમાં રવિના ટંડનનો અંદાજ અને તેમની સ્ટાઇલ ખરેખર જોવા લાયક છે. ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યા છે રવિનાના ફોટા. 

4/5
લાંબા સમયથી ફિલ્મોમાં જોવા મળી નથી રવિના
લાંબા સમયથી ફિલ્મોમાં જોવા મળી નથી રવિના

લાંબા સમયથી ફિલ્મોમાં જોવા મળી નથી, પરંતુ એભિનેત્રી મોટાભાગે કરન્ટ મુદ્દાઓ પર પોતાના વિચાર રજૂ કરતાં જોવા મળે છે. 

5/5
જૂના વેકેશનને મિસ કરી રહી છે રવિના ટંડન
જૂના વેકેશનને મિસ કરી રહી છે રવિના ટંડન

લોકડાઉનને વચ્ચે પોતાના જૂના વેકેશનને મિસ કરી રહી છે રવિના ટંડન (ફોટો સાભાર: તમામ તસવીરો ઇંસ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.)





Read More