બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર (Rishi Kapoor)એ આજે આ દુનિયાને અલવિદા કહ્યું, હવે તે આપણે વચ્ચે રહ્યા નથી પરંતુ તેમની યાદો આજે તેમના દરેક ફેનના દિલમાં વસેલી છે.
ઋષિ કપૂરે 22 જાન્યુઆરી 1980માં અભિનેત્રી નીતૂ સિંહ સાથે લગ્ન કર્યા હતા.
તેમણે તેમની સાથે 12 ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
ઋષિ કપૂર અને નીતૂએ લગ્ન પહેલાં એક બીજાને પાંચ વર્ષ સુધી ડેટ કર્યા હતા.
ત્યારબાદ તે લગ્નના બંધનમાં બંધાઇ ગયા.
તેમના બે બાળકો છે રણબીર કપૂર અને રિધિમા કપૂર. (ફોટો સાભાર: Instagram, retrobollywood and Neetu kapoor)