PHOTOS

રિતેશ અને જેનિલિયાના દીકરાના જન્મદિવસની પાર્ટીમાં સેલેબ્રિટીઓની લાગી લાઇન

બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખ (Riteish Deshmukh ) અને જેનેલિયા ડિસોઝા (Genelia D'Souza)ના દીકરા રિયાનની બર્થ-ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેલિબ્રેશનમાં બોલિવૂડના ટોચના સ્ટાર્સે હાજરી આપી હતી. આ પાર્ટીમાં અભિષેક અને ઐશ્વર્યા દીકરી આરાધ્યા સાથે, શાહિદ કપૂરની પત્ની મીરા દીકરી મિશા તેમજ દીકરા જૈન સાથે તેમજ રાની મુખરજી દીકરી આદિરા સાથે જોવા મળી હતી. આ પાર્ટીમાં નિતારા જોવા મળી હતી પણ તેની સાથે તેના માતા-પિતા નહોતા. આ પાર્ટીમાં તુષાર કપૂર, ઇશા દેઓલ, ઇશા કોપ્પીકર તેમજ વિવેક ઓબેરોય પણ પોતાના બાળકો સાથે જોવા મળ્યા હતા. 

Advertisement
1/9

મીરા કપૂર પણ પોતાના બાળકો સાથે પહોંચી હતી. 

2/9
अभिषेक-ऐश्वर्या के साथ पहुंचीं आराध्या
अभिषेक-ऐश्वर्या के साथ पहुंचीं आराध्या

અભિષેક અને ઐશ્વર્યા પણ દીકરી આરાધ્યા સાથે પહોંચ્યા. 

Banner Image
3/9

ઇશા દેઓલ, તુષાર કપૂર અને ઇશા કોપ્પીકર તેમના બાળકો સાથે. 

4/9

જેનિલિયા પાર્ટીમાં તેના ડોગ સાથે મસ્તી કરતી જોવા મળી. 

 

5/9

મીરા તેના બાળકો સાથે પાર્ટીમાં પહોંચી હતી.

6/9

અક્ષયકુમારની દીકરી નિતારાએ પણ પાર્ટીમાં હાજરી આપી છે. 

7/9

રિતેશ અને જેનિલિયા પાર્ટીમાં અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા.

8/9

દીકરા સાથે વિવેક ઓબેરોય. 

9/9

મીરા કપૂર પોતાના બંને બાળકો સાથે પાર્ટીમાં પહોંચી હતી. મીરાના ખોળામાં મીશા અને દીકરો જૈન નૈની પાસે હતો. 

(તમામ તસવીર : અમારી સહયોગી વેબસાઇટ DNA)





Read More