PHOTOS

Photos : જબરદસ્ત ફીચર્ચ સાથે લોન્ચ થઈ એવી બાઈક, જેને લઈને રસ્તા પર નીકળશો રુઆબ વધશે

રોયલ એનફીલ્ડે બીએસ 6 ઈમિશન નોર્મસવાળી (BS6 Royal Enfield Himalayan) મોટર સાયકલ હિમાલયન ભારતમાં લોન્ચ કરી દીધી છે. બાઈકનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. BS 6 રોયલ એનફીલ્ડ (Royal Enfield) હિમાલયન 6 કલરમાં ઉપલબ્ધ હશે. આ મોટરસાયકલની એક્સ શો રૂમ કિંમત 1,86,811 રૂપિયાથી લઈન 1,91,401 રાખવામાં આવી છે. નવી હિમાલયન મોટર સાયકલ ગ્રેનાઈડ બ્લેક, લેક બ્લ્યૂ, રોક રેડ, સ્લીટ ગ્રે, ગ્રેવલ ગ્રે, સ્નો વ્હાઈટમાં ઉપલબ્ધ હશે. 

Advertisement
1/3

ગ્રેનાઈટ બ્લેકની કિંમત 1,86,811 રૂપિયાથી લઈને 1,91,401 હશે. તો લેક બ્લ્યૂ મોટર સાયકલની કિંમત 1,91,401 રાખવામાં આવી છે. સ્નો વ્હાઈટની કિંમત 1,86,811 રૂપિયા હશે, તો સ્લીટ ગ્રેની કિંમત 1,89,565 રૂપિયા રાખવામાં આવી છે. ગ્રેવલ ગ્રે મોટર સાઈકલની કિંમત 1,89,565 રૂપિયા અંકાઈ છે. તો લેક બ્લ્યૂ બાઈકની કિંમત 1,91,401 રૂપિયા હશે.  

2/3

ઓક રેડની કિંમત 1,91,401 રૂપિયા હશે. રોયલ એનફીલ્ડ હિમાલય મોટરસાઈકલમાં 411 સીસીનું બીએસ 6, સિંગલ સિલેન્ડર, 4 સ્ટ્રોક, એર કૂલ્ડ, ફ્યુઅલ ઈન્જેક્શન મળે છે. જે 24.3bhp અને 32 ન્યૂટન મીટર કાર વધુ ટોર્ક જનરેટ કરે છે.  

Banner Image
3/3

મોટર સાયકલમાં 5 સ્પીડ ગિયર બોક્સ છે. આ રોયલ એનફીલ્ડની બીજી બાઈક હશે, જે સ્વીચેબલ ફીચર્સની સાથે માર્કેટમાં લાવવામાં આવી છે. 





Read More