ટીવીની સૂપરહિટ વહૂ રુબિના દિલાઇક (Rubina Dilaik)એ ગત વર્ષે તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ અભિનવ શુક્લા સાથે લગ્ન કર્યા હતા.
આ બિકિની અવતારમાં રૂબિનાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
લોકોને રૂબિનાનો આ અંદાજ ખુબજ પસંદ આવી રહ્યો છે.
ટીવીની સુપરહિટ વહુ રૂબિના દિલાઇકે ગત વર્ષ પોતાના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ અભિનવ શુક્લા સાથે લગ્ન કર્યા હતા.
તમને જણાવી દઇએ કે, લગ્નમાં રૂબિના અને અભિનવના નજીકના મિત્રો અને સંબંધીઓ જ સામેલ થયા હતા.
શિમલામાં લગ્ન કર્યા બાદ ટીવીની આ સુપરહિટ જોડીએ લુધિયાના અને મુંબઇમાં પોતાના રિસેપ્શનની ભવ્ય પાર્ટી રાખી હતી. (ફોટો સાભાર: તમામ તસવીરો રૂબિના દિલાઇકના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેવામાં આવી છે)