PHOTOS

સાડીથી માંડીને સ્વિમસૂટ સુધી, દરેક લુકમાં કહેર વર્તાવે છે રૂબીના દિલૈક; આ રહ્યા 7 પુરાવા

ટીવી એક્ટ્રેસ રૂબીના દિલૈક (Rubina Dilaik) એ જ્યારે બિગ બોસ (Bigg Boss) હાઉસમાં પગ મુક્યો તો તેમનો અવતાર બિલકુલ જ અલગ ફેન્સને જોવા મળી. ટીવી શોઝમાં સાડી પહેરીને પારંપારિક અવતારમાં નજર આવનાર  રૂબીના દિલૈક (Rubina Dilaik) એક બેબાક અને બેધકડ છોકરી તરીકે સામે આવી. એટલું જ નહી સોશિયલ પર પણ રૂબીના દિલૈક (Rubina Dilaik) એ પોતાની ઇમેજ બદલી દીધી. 
 

Advertisement
1/7
દરેક લુકમાં કાતિલ રૂબિના
દરેક લુકમાં કાતિલ રૂબિના

જે રૂબીના દિલૈક (Rubina Dilaik) ને ફેન્સએ લાંબા સમય સુધી સાડી અને સૂટ પહેરીને જોઇ હતી તે હવે સોશિયલ મીડીયા પર ખૂબ બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે. જોકે રૂબીના દિલૈક (Rubina Dilaik) બંને લુક્સમાં એટલી જ કાતિલ લાગે છે. 

2/7
સાડીથી માંડીને બિકિની સુધી બધામાં હિટ
સાડીથી માંડીને બિકિની સુધી બધામાં હિટ

ફેન્સે રૂબીના દિલૈક (Rubina Dilaik) ની સાડીમાં તસ્વીરોમાં જેટલો પ્રેમ આપ્યો છે એટલો જ પ્રેમ તેમણે એક્ટ્રેસની બિકિની ફોટો પર વરસાવ્યો છે. રૂબીના દિલૈક (Rubina Dilaik) એ પોતાના બોલ્ડ આઉટફિટ દ્વારા પોતાની ટાઇપકાસ્ટ ઇમેજને તોડી છે.

Banner Image
3/7
બિગ બોસમાં બતાવ્યો હતો બેબાક અંદાજ
બિગ બોસમાં બતાવ્યો હતો બેબાક અંદાજ

રૂબીના દિલૈક (Rubina Dilaik) બિગ બોસ (Bigg Boss) માં કોઇ અબલા નારીની માફક નહી પરંતુ એક બોલકી અભિનેત્રી તરીકે જોવા મળી હતી. તેમણે દરેક મુદ્દે ખુલીને ચર્ચા કરી અને પોતાના હક માટે લડી. 

4/7
બિગ બોસમાંથી નિકળીને બદલી દીધી ઇમેજ
બિગ બોસમાંથી નિકળીને બદલી દીધી ઇમેજ

બિગ બોસ હાઉસ (Bigg Boss House) માંથી નિકળીને રૂબીના દિલૈક (Rubina Dilaik) ને પોતાના લુકનું ટ્રાંસફોર્મેશન શરૂ કર્યું. અભિનેત્રી ક્યારેક બિકિનીમાં, ક્યારેક સ્વિમસૂટમાં તો ક્યારેક યૂનિક અટાયરમાં જોવા મળી. 

5/7
વર્ક ફ્રંટ પર પણ પોતાને સાબિત કરી
વર્ક ફ્રંટ પર પણ પોતાને સાબિત કરી

બિગ બોસ (Bigg Boss) ફેમ અભિનેત્રી રૂબીના દિલૈક (Rubina Dilaik) એ વર્ક ફ્રંટ પર પણ પોતાને સાબિત કરી. બિગ બોસ 14 (Bigg Boss 14) જીત્યા બાદ રૂબીના દિલૈક (Rubina Dilaik) ને અઢળક ઓફર્સ મળી. 

6/7
દરેક પ્રોજેક્ટ થઇ ગયો હિટ
દરેક પ્રોજેક્ટ થઇ ગયો હિટ

મ્યૂઝિક વીડિયો હોય કે પછી બીજો કોઇ પ્રોજેક્ટ રૂબીના દિલૈક (Rubina Dilaik) એ પોતાને દરેક પ્લેટફોર્મ પર સાબિત કરી. ફેન્સે રૂબીના દિલૈક (Rubina Dilaik) ના દરેક પ્રોજેક્ટને પ્રેમ આપ્યો અને તેમની પોપુલૈરિટી ઝડપથી વધારી. 

7/7
ઇંસ્ટાગ્રામ પર આવી છે ફોલોઇંગ
ઇંસ્ટાગ્રામ પર આવી છે ફોલોઇંગ

તમને જણાવી દઇએ કે ઇંસ્ટાગ્રામ પર રૂબીના દિલૈક (Rubina Dilaik) ને 68 લાખથી વધુ લોકો ફોલો કરે છે. એક્ટ્રેસના દરેક ફોટા અને વીડિયોને ખૂબ લાઇક્સ મળે છે. 





Read More