PHOTOS

'કેલેન્ડર ગર્લ' Ruhi Singh ની આ બિકિની Photos જોઇ નજર નહી હટાવી શકો તમે

'કેલેન્ડર ગર્લ' ફેમ એક્ટ્રેસ રૂહી સિંહ (Ruhi Singh) એ પોતાના ફોટા વડે તહેલકો મચાવી દીધો છે. 

Advertisement
1/11

તેમણે તસવીરોની કેપ્શનમાં જણાવ્યું કે આ તસવીરો ગોવાની છે. 

2/11

તસવીરોને જોઇ લોકો રૂહીના ફીગરની પ્રશંસા કરી રહ્યા છે. 

Banner Image
3/11

તસવીરોમાં તેમણે પ્રિંટેડ બિકિની પહેરી છે. તેમણે આ વેકેશનની 3 તસવીરો શેર કરી છે. 

4/11

આ પહેલાં પહેલાં રૂહીએ તાજેતરમાં જ બ્લેક કલરની બિકિનીમાં તસવીરો શેર કરી હતી. 

5/11

ભીના વાળ સાથે તેમનો આ અંદાજ લોકોને પસંદ આવ્યો હતો. 

6/11

આ પહેલાં રૂહીનો એક ઉદેપુરમાં થયેલું ફોટોશૂટ પણ વાયરલ થઇ ચૂક્યું છે. 

7/11

રોયલ બ્લૂ બિકિનીમાં ઉદેપુરના મહેલોની પાસે લેવામાં આવી આ તસવીરો ખૂબ ગોર્જિયસ છે. 

8/11

રૂહીના પોઝની પણ જોરદાર પ્રશંસા થઇ રહી છે. 

9/11

'કેલેન્ડર ગર્લ' ફેમ એક્ટ્રેસ રૂહી સિંહ (Ruhi Singh) એ પોતાના ફોટા વડે તહેલકો મચાવી દીધો છે. 

10/11

રૂહીએ મધુર ભંડારકર દ્વારા નિર્દેશિત ફિલ્મ કેલેન્ડર ગર્લ સાથે પોતાનું બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. 

11/11

હાલ તે પોતાની આગામી તેલુગૂ ફિલ્મ મોસાગુલ્લૂની રિલીઝની રાહ જોઇ રહી છે. 





Read More