PHOTOS

માતા બની પત્ની: પોતાના જ પુત્ર સાથે લગ્ન કરવા પતિને આપ્યા છુટાછેડા

મોસ્કો: પોતાના પતિને છુટાછેડા આપીને સાવકા પુત્ર સાથે લગ્ન કરનાર રશિયન બ્લોગર (Russian Blogger)એ પહેલાં બાળકને જન્મ આપ્યો છે. 35 વર્ષીય મરીના બલમશેવા (Marina Balmasheva)એ ગત વર્ષે સાવકા પુત્ર વ્લાદિમીર શેવરિન સાથે લગ્ન કર્યા હતા. મરીનાના લગ્ન ખૂબ ચર્ચામાં રહી હતી, જોકે તેને લઇને તેમની ટીકા પણ થઇ હતી. 

Advertisement
1/5
14 વર્ષ નાના બાળક સાથે કર્યા હતા લગ્ન
14 વર્ષ નાના બાળક સાથે કર્યા હતા લગ્ન

35 વર્ષની મરીના બલમશેવા (Marina Balmasheva)એ ગત વર્ષે 21 વર્ષના સાવકા પુત્ર વ્લાદિમીર શેવરિન (Vladimir Shavyrin) સાથે લગ્ન કર્યા હતા. મરીનાએ જણાવ્યું કે પૂર્વ પતિ અને વ્લાદિમીરના પિતા એલેક્સી એરે સાથે છુટાછેડા બાદ તેમણે સાવકા પુત્ર વ્લાદિમીર સાથે પ્રેમ થઇ ગયો અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો.  

2/5
7 વર્ષની ઉંમરથી ઓળખે છે મરીના
7 વર્ષની ઉંમરથી ઓળખે છે મરીના

ડેલીમેલના રિપોર્ટ અનુસાર મરીના અને વ્લાદિમીર શેવરિન (Vladimir Shavyrin)ની પહેલી મુલાકાત 14 વર્ષ પહેલાં થઇ હતી, જ્યારે વ્લાદિમીરની ઉંમર 7 વર્ષની હતી. 

Banner Image
3/5
2007માં કર્યા હતા વ્લાદિમીરના પિતા સાથે લગ્ન
2007માં કર્યા હતા વ્લાદિમીરના પિતા સાથે લગ્ન

મરીનાએ એલેક્સી એરે સાથે વર્ષ 2007માં લગ્ન કર્યા હતા અને ત્યારબાદથી વ્લાદિમીર તેમની સાથે રહેતો હતો. મરીના સાથે લગ્નના 10 વર્ષ પછી એલેક્સી એરે સાથે છુટાછેડા લઇ લીધા અને પછી તેના 3 વર્ષ બાદ સાવકા પુત્ર સાથે કરી લીધા. 

4/5
આકર્ષક દેખાવવા માટે કરાવી પ્લાસ્ટિક સર્જરી
આકર્ષક દેખાવવા માટે કરાવી પ્લાસ્ટિક સર્જરી

મરીના બલમશેવા (Marina Balmasheva) એ તાજેતરમાં જ વજન ઘટાડવાની પોતાની સફર શેર કરી હતી. આ સાથે જ મરીનાએ જણાવ્યું કે પોતાની ઉંમર ઓછી દેખાય અને પતિના અનુરૂપ આકર્ષક દેખાવવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. 

5/5
મરીનાના ઇંસ્ટાગ્રામ પર 5.35 લાખ ફોલોવર્સ
મરીનાના ઇંસ્ટાગ્રામ પર 5.35 લાખ ફોલોવર્સ

35 વર્ષની મરીના બલમશેવા (Marina Balmasheva) ઇંસ્ટાગ્રામ પર ખૂબ પોપ્યુલર છે અને તેમના 5.35 લાખ ફોલોવર્સ છે. વજન ઘટાડવાની ડોક્યુમેંટ્રી વાયરલ થયા બાદ મરીના ખૂબ ચર્ચામાં રહી. 





Read More