PHOTOS

PHOTOS : એક દિવસ પહેલા સૈફ-કરીનાએ ઉજવ્યો તૈમૂરનો બર્થડે, જુઓ કોને-કોને હતું આમંત્રણ

તૈમૂરના બર્થડે પર સારા અલી ખાન અને સોહા અલી ખાને તસવીરો શેર કરીને બર્થડે વિશ કર્યુ. સૈફ અને કરીનાએ શાનદાર પાર્ટી આપીને સેલિબ્રેશન કર્યું
 

Advertisement
1/11

પાર્ટીમાં કરીના કપૂર અને કરિશ્મા કપૂર ખાસ અંદાજમાં જોવા મળી.

2/11

તૈમૂરની બર્થડે પાર્ટીમા કરણ જૌહર પોતાના દીકરા સાથે પહોંચ્યો હતો.

Banner Image
3/11

સૈફ અલી ખાન અને કરીના કપૂરે આ સેલિબ્રેશનમાં પત્રકારોને પણ કેક ખવડાવી હતી.

4/11

સૈફ અલી ખાન, કરીના કપૂર અને તૈમૂર અલી ખાન આ પ્રસંગે ખાસ અંદાજમાં જોવા મળ્યા.

5/11

તૈમૂરની બર્થડે પાર્ટીમાં કરિશ્મા કપૂર પોતાની માતા બબીતા અને દીકરી સમાયરા સાથે...

6/11

તૈમૂરની ફોઈ સોહા અલી ખાને એક ખાસ તસવીર શેર કરીને તૈમૂરની બર્થડે વિશ કર્યું હતું.

7/11

સૈફ અલી ખાન પત્રકારોને કંઈક આ અંદાજમાં મળ્યા હતા

8/11

તૈમૂરના જન્મદિવસ પર સારા અલી ખાને એક સુંદર તસવીર શેર કરીને તૈમૂરને બર્થડે વિશ કર્યું.

9/11

તૈમૂરની બર્થડે પાર્ટીમાં સોહા અલી ખાન દીકરી સાથે...

10/11

કેકની સાથે કંઈ આવા અંદાજમાં જોવા મળ્યો તૈમૂર, જે આજે ત્રણ વર્ષનો થઈ ગયો છે.

11/11

પિતાની સાથે તૈમૂરની ખાસ ક્લિક





Read More