PHOTOS

સાળંગપુરના દાદાનું આ રૂપ નહિ જોયું હોય, જુઓ શણગારના ખાસ PHOTOs

salangpur hanumanji : સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શણગાર કરાયો છે. આજે વેલેન્ટાઈન ડે છે, ત્યારે હનુમાન દાદાને ખાસ ફ્રુટનો શણગાર કરાયો છે. હનુમાનજી દાદાને ૪૦૦ અનાનસ અને ૨૦૦ કિલો સંતરાથી શણગારિત કરાયા છે. હનુમાનજી દાદાને કરાયેલો દિવ્ય શણગારના હરિભકતો દર્શન કરીને ધન્ય બન્યા. વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના આ રૂપના દર્શન કર્યાં. જુઓ ખાસ તસવીરો
 

Advertisement
1/6
2/6
Banner Image
3/6
4/6
5/6
6/6




Read More